SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક બીજા ભાગની અનુક્રમણિકા - ગાથાક ૧૫૪૯-૧પપ૩ ૧૫૫૪-૧૫૫૭ ૧પપ૮-૧૫૬૦ ૧૫૬૧-૧૫૬૪ ૧૫૬૫-૧પ૭૦ ૧૫૭૧-૧૫૭૬ ૧પ૭૭-૧પ૭૯ ૧૫૮૦ ૧૫૮૧-૧૫૮૫ ૧૫૮૬-૧૬૦૩ ૧૬૦૪ ૧૬૦૫ ગણધરવાદ પહેલા ગૌતમ ગણધર વિષય નામ અને ગોત્ર સહિત બોલાવીને જીવ પ્રત્યક્ષાદિ કોઈ પ્રમાણથી સિદ્ધ નથી એવા ગૌતમ ગણધરના મનોગત સંશયોનું જણાવ્યા પહેલા જ પ્રભુ દ્વારા પ્રકાશન. પ્રથમ ગણધરની આત્મા સંબંધી શંકાનું સમાધાન. બીજી રીતે આત્માની પ્રત્યક્ષથી સિદ્ધિ. જ્ઞાનાદિ ગુણોથી ભિન્ન એવો ગુણી આત્મા માનવા છતાં આત્મસિદ્ધિ. અનુમાન-પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ. બીજા અનેક પ્રકારે આત્માની સિદ્ધિ. ઈન્દ્રભૂતિને સર્વ સંશયને છેદનાર સર્વજ્ઞપણાની ખાતરી. ઉપસંહારમાં ત્રસ, સ્થાવર ઈત્યાદિ ભેદોનું કથન. આત્મા એક જ છે, એ માન્યતાની અયોગ્યતા અને અનેકપણાની પ્રતીતિ. સર્વ વેદના પદોનો સંક્ષેપથી અર્થ. ઈન્દ્રભૂતિની પોતાના પાંચસો શિષ્યો સહિત દીક્ષા. આગળના વાદસ્થળોમાં આની સાથે જે સમાનતા અને વિશેષતા છે, તે યોજી લેવાનો ઉપદેશ. બીજા અગ્નિભૂતિ ગણધર અગ્નિભૂતિ ગણધરને નામ અને ગોત્ર વડે પ્રભનું બોલાવવું, અને સંશયનું કહેવું. વેદપદોનો અર્થ અને કર્મની સિદ્ધિ માટે અનુમાનો આદિનું સવિસ્તર કથન. કર્મ મૂર્તિમાન છે તત્સંબંધી પ્રશ્નોત્તરો. વેદપદોના અર્થ દ્વારા સંશયનો છેદ અને દીક્ષા-સ્વીકાર. ત્રીજ વાયુભૂતિ ગણધર વાયુભૂતિને નામ-ગોત્રપૂર્વક બોલાવીને જીવ છે તે જ શરીર છે, કે અન્ય કંઈ છે? આવા તેના મનોગત સંશયનું પ્રકાશન. વેદપદોની વિચારણા, આત્મસાધક અનુમાનો. આત્માને શરીરથી જુદો સિદ્ધ કરવાના પ્રયાસથી શો લાભ? એ પ્રશ્નનો ઉત્તર. આ ભવની અપેક્ષાએ તેનો અવિનાશભાવ અથવા તે ક્ષણિક જ નથી, એવું કથન. સ્વપક્ષ બતાવીને ઉપસંહાર. પુનઃ વાયુભૂતિનો ભગવાનને પ્રશ્ન તથા તેનો ઉત્તર. વેદવચનથી આત્મશરીરની ભિન્નતાની સિદ્ધિ. ચોથા વ્યક્ત ગણધર પૃથ્વી આદિ ભૂતોના અસ્તિત્વ અંગે વિરૂદ્ધ વેદપદોના શ્રવણથી જાગેલા સંશયનું ચોથા ગણધરને પ્રભુ દ્વારા કથન અને સ્પષ્ટીકરણ. ૧૬૦૮-૧૬૧૦ ૧૬૧૧-૧૬૨૪ ૧૬રપ-૧૬૪૨ ૧૬૪૩-૧૬૪૪ ૧૬૫-૧૬૪૯ ૧૬૫૦-૧૬૭) ૧૬૭૧-૧૬૭ર ૧૬૭૩-૧૬૭૭ ૧૬૦૮-૧૬૮૧ ૧૬૮૨-૧૬૮૬ ૧૬૮૭-૧૬૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy