SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાંક ૧૬૯૨-૧૭૧૨ ૧૭૧૩-૧૭૧૮ ૧૭૧૯-૧૭ર૪ ૧૭૨૫-૧૭૨૭ ૧૭૨૮-૧૭૩૧ ૧૭૩ર-૧૭૩૮ ૧૭૩૯-૧૭૪૭ ૧૭૪૮-૧૭પર ૧૭પ૩-૧૭૨૯ ૧૭૬૦-૧૭૬૮ ૧૭૬૯ ૧૦ વિષય સર્વ શૂન્ય છે, તે સંબંધમાં અનેક યુક્તિઓ એના જવાબમાં સર્વશૂન્યતા માનવામાં આવે, તો સ્વપ્ર-અસ્વપ્ર વગેરે વ્યવહારનો અભાવ થાય, ઈત્યાદિ યુક્તિઓ તેમ જ સ્પષ્ટીકરણ. ઉપરોક્ત વાતની વિશેષ પ્રકારે સિદ્ધિ. “અસ્તિત્વ અને ઘટની એકતા છે કે અનેકતા છે.” ઈત્યાદિ પૂર્વપક્ષનો ઉત્તર ઉત્પન્ન થયેલ ઉત્પન્ન નથી થતું ઈત્યાદિ પૂર્વપક્ષનો ઉત્તર. અનુત્પન્ન પણ ઉત્પન્ન નથી થતું, એ પૂર્વપક્ષનો ઉત્તર. સર્વકાર્ય સામગ્રીમય જણાય છે, પણ સર્વના અભાવે સામગ્રી ક્યાંથી હોઈ શકે? એ પૂર્વપક્ષનો ઉત્તર. ૧૬૯૬મી ગાથામાં જે કહ્યું છે કે પાછળનો ભાંગ નથી જણાતો અને સર્વનો આગળનો ભાગ અતિસૂમ હોવાથી નથી જણાતો માટે સર્વશૂન્ય છે, ઈત્યાદિ તે પૂર્વપક્ષનો ઉત્તર જુદા જુદા ચાર દૃષ્ટાન્તોથી. પૃથ્વી આદિ ભૂતોની વિશેષ પ્રકારે સિદ્ધિ. પૃથ્વી, વનસ્પતિ, પાણી, અગ્નિ અને વાયુમાં ચૈતન્યની સિદ્ધિ. પ્રકારાન્તરે પૃથ્વી આદિ એકેન્દ્રિયમાં જીવત્વસિદ્ધિ અને તેનાં વિશેષ કારણો. સંશયછેદાવાથી વ્યક્તસ્વામિની પાંચસો શિષ્યો સહિત દીક્ષા. પાંચમા સુધર્મા ગણધર નામ તથા ગોત્રથી બોલાવી તેના મનોગત સદશોત્પત્તિવિષયક સંશય કહી બતાવી, તે વેદ પદોના અર્થને નહિ જાણવાને લીધે સંશયની ઉત્પત્તિનું કથન. ઉપરોક્ત સંશયની યુક્તિઓનું ભાષ્યકાર દ્વારા પ્રરૂપણ. પુનઃ સુધર્માની શંકાનો ઉત્તર પ્રશ્નોત્તરરૂપે. સ્વભાવનું સ્વરૂપ વિચારીને તેનાથી ભવાન્તરની સંદેશતાનો નિષેધ. સ્વભાવ એ નિષ્કારણતા નથી તેમ જ વસ્તુનો ધર્મ હોય, તો પણ સદશ ન હોય, એવું પ્રરૂપણ. સર્વથા સરખાપણું નથી, એ હકીકતની દષ્ટાન્તથી સિદ્ધિ. સદેશપણું માનવાથી વેદના પદો પણ અપ્રમાણ થશે, એવું કથન. છઠ્ઠા મેડિકગણધર મંડિકનું આવવું, બંધ-મોક્ષ સંબંધી મનોગત સંશયનો પ્રાદુર્ભાવ. જે યુક્તિઓ વડે મંડિક બંધ-મોક્ષને માનતો નથી, તેનું ખંડન, સત્યનું મંડન. જે યોગ અનાદિ છે, તે અનંત છે, એ એકાંત સત્ય નથી, તેમજ જીવ કર્મનો સંબંધ અનાદિ અનંત અને અનાદિ સાંત છે, એવું વિવેચન. ભવ્યાભવ્યતાના તફાવતનું કારણ. ૧૭૭૦-૧૭૭૨ ૧૭૭૩-૧૭૮૨ ૧૭૮૩-૧૭૮૫ ૧૭૮૬-૧૭૯૦ ૧૭૬૧-૧૭૯૫ ૧૭૯૬-૧૭૯૯ ૧૮૦૦-૧૮૦૧ ૧૮૦૨-૧૮૦૪ ૧૮૦૫-૧૮૧૬ ૧૮૧૭-૧૮૨૨ ૧૮૨૩-૧૮૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy