SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦] જિનેશ્વરોનો સાંસારિક પર્યાયકાળ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ૧ अद्धट्ठमा सहस्सा, कुमारवासो उ सुब्बयणिजस्स । तावइअं परिआओ, पण्णरस सहस्स रज्जंमि ॥२९६॥ नमिणो कुमारवासो, वाससहस्साइं दुण्णि अद्धं च । तावइअं परिआओ, पंच सहस्साइ रज्जंमि ॥२९७॥ तिण्णेव य वाससया, कुमारवासो अखिनेमिस्स । सत्त य वाससयाइ, सामण्णे होइ परिआओ ॥२९८॥ पासस्स कुमारत्तं, तीस परिआओ सत्तरी होइ । तीसा य वद्धमाणे, बायालीसा उ परिआओ ॥२९९।। શ્રેયાંસનાથનું એકવીસ લાખ વર્ષનું કુમારપણું, તેટલાજ પ્રમાણનો દીક્ષા પર્યાય, અને બેંતાળીસ લાખ વર્ષ રાજયને વિષે, વાસુપૂજયસ્વામી અઢાર લાખ વર્ષ ગૃહવાસમાં અને ચોપન લાખ વર્ષનો દીક્ષા પર્યાય, વિમલનાથનો પંદર લાખ વર્ષ કુમારવાસ, ત્રીસ લાખ વર્ષ રાજયમાં અને પંદર લાખ વર્ષનો દીક્ષા પર્યાય, અનન્તનાથનું કુમારપણું સાડાસાત લાખ વર્ષનું, તેટલાજ પ્રમાણનો દીક્ષા પર્યાય, અને પંદર લાખ વર્ષ રાજ્યને વિષે, ધર્મનાથનું કુમારપણું અઢી લાખ વર્ષનું તેટલાજ પ્રમાણનો દીક્ષા પર્યાય, અને પથ લાખ વર્ષ રાજયને વિષે, શાન્તિનાથનું કુમારપણું માંડળીકપણું, ચક્રિપણું, અને દીક્ષાપર્યાય, એ દરેક પચીસ પચીસ હજાર વર્ષ પ્રમાણ જાણવાં. એજ પ્રમાણે કુંથુનાથની ચારે અવસ્થામાં દરેકની અંદર તેવીસ હજાર અને સાડા સાતસો વર્ષ જાણવાં, એજ પ્રમાણે અરનાથની ચારે અવસ્થામાં દરેકની અંદર એકવીસ-એકવીસ હજાર વર્ષ જાણવા. મલ્લિનાથ એકસો વર્ષ ગૃહવાસમાં અને શેષ ચોપનહજાર ને નવસો વર્ષ દીક્ષા પર્યાયમાં, મુનિસુવ્રતસ્વામિ સાડા સાત હજાર વર્ષ કુમારવાસમાં તેટલાજ પ્રમાણનો દીક્ષા પર્યાય, અને પંદર હજાર વર્ષ રાજ્યને વિષે, નમિનાથનો કુમારવાસ અઢી હજાર વર્ષનો, તેટલાજ પ્રમાણનો દીક્ષા પર્યાય અને પાંચ હજાર વર્ષ રાજયને વિષે, અરિષ્ટનેમિનો કુમારવાસ ત્રણસો વર્ષનો અને દીક્ષા પર્યાય સાતસો વર્ષનો, પાર્શ્વનાથનું કુમારપણું ત્રીસ વર્ષનું અને દીક્ષા પર્યાય સીતેર વર્ષનો, વર્ધમાનસ્વામીનો કુમારવાસ ત્રીસ વર્ષનો અને દીક્ષા પર્યાય બેતાળીસ વર્ષનો. ૨૮૭ થી ૨૯૯. હવે શેષ તીર્થકરોનો દીક્ષા પર્યાય જિનકાલ અને સર્વ તીર્થકરોનું આય: પ્રમાણ કહે છે. उसभस्स पुव्वलक्खं, पुव्बंगूणमजिअस्स तं चेव । चउरंगूणं लक्खं, पुणो पुणो जाव सुविहित्ति ॥३००॥ सेसाणं परिआओ, कुमारवासेण सहिअओ भणिओ । પત્તે જિય પુષ્ય, સલામપુદકાણ રૂશી छउमत्थकालमित्तो, सोहेउं सेसओ उ जिणकालो । सव्वाउयपि इत्तो, उसभाईणं निसामेह ॥३०२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy