SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] જિનેશ્વરોનો સાંસારિક પર્યાય. [૫૭૯ ઋષભદેવનું કુમારપણું વીસલાખ પૂર્વનું અને રાજ્યને વિષે ત્રેસઠલાખ પૂર્વ પાળીને પછી દીક્ષા લીધી. અજીતનાથનું કુમા૨૫ણું અઢારલાખ પૂર્વનું અને રાજ્યને વિષે ત્રેપન લાખ પૂર્વ એક પૂર્વાંગ અધિક પ્રમાણ જાણવું. સંભવનાથની કુમાર અવસ્થા પંદર લાખ પૂર્વની અને રાજ્યાવસ્થા ચુંવાલીશ લાખ પૂર્વ અધિક ચાર પૂર્વાંગ જાણવી. અભિનંદન સ્વામીનું કુમારપણું સાડાબાર લાખ પૂર્વનું અને રાજ્યાવસ્થા સાડીછત્રીસ લાખ પૂર્વ અધિક આઠ પૂર્વાંગ. સુમતિનાથનું કુમા૨પણું દસ લાખ પૂર્વનું અને રાજ્યાવસ્થા ઓગણત્રીસ લાખ પૂર્વ અધિક બાર પૂર્વાંગ જાણવી. પદ્મપ્રભુનું કુમારપણું સાડા સાત લાખ પૂર્વનું અને રાજ્ય વિષે સાડી એકવીસ લાખ પૂર્વ અધિક સોળ પૂર્વાંગ, સુપાર્શ્વનાથની કૌમારાવસ્થા પાંચ લાખ પૂર્વની અને રાજ્યને વિષે ચૌદલાખ પૂર્વ અધિક વીસ પૂર્વાંગ જાણવા. અઢીલાખ પૂર્વ પ્રમાણ ચંદ્રપ્રભુની કુમારાવસ્થા અને સાડા છ લાખ પૂર્વ અધિક ચોવીસ પૂર્વાંગ રાજ્યાવસ્થા જાણવી. પુષ્પદંત (સુવિધિનાથ)ની કુમારાવસ્થા પચાસ હજાર પૂર્વ, અને પચાસ હજાર પૂર્વ અધિક અઠ્યાવીસ પૂર્વાંગ રાજ્યને વિષે. શીતળનાથનું કુમા૨૫ણું પચીસ હજાર પૂર્વનું અને તેટલો દીક્ષા પર્યાય અને પચાસ હજાર પૂર્વ રાજ્યને વિષે. ૨૭૭ થી ૨૮૬. Jain Education International वासाण कुमारतं, इगवीसं लक्ख हुंति सिज्जंसे । तावइअ परिआओ, बायालीसं च रज्जंमि ॥ २८७ ॥ गिहवासे अट्ठारस, वासाणं सयसहस्स निअमेणं । चउपण्ण सयसहस्सा, परिआओ होइ वसुपुज्जे ||२८८|| पण्णरस सयसहस्सा, कुमारवासो अ तीसई रज्जे । पण्णरस सयसहस्सा, परिआओ होइ विमलस्स ॥ २८९ ॥ 'अद्धट्टमलक्खाई वासाणमणंतई कुमारत्ते । तावइअं परिआओ, रज्जंमी हुंति पण्णरस ।। २९०।। धम्मस्स कुमारतं, वासाणड्डाइआई लक्खाई । तावइअं परिआओ, रज्जे पुण हुंति पंचेव ॥ २९१।। संतिरस कुमारतं, मंडलिय चक्कि परिआअ चउसुंपि । પત્તેયં પત્તેય, વાસસઇસારૂં વળવીસે ૫૨૬૨ી एमेव य कुंथस्सवि, चउसुवि ठाणेसु हुंति पत्तेअं । तेवीस सहरसाई, वरिसाणद्धट्टमसया य ।। २९३॥ एमेव अरजिणिदस्स, चउसुवि ठाणेसु हुंति पत्तेयं । ફાવીસ સહસ્સાનું, વાસાળ કુંતિ યવા ર૬૪|| मल्लिस्सवि वाससयं, गिहवासे सेसअं तु परिआओ । चउपण सहस्साई, नव चेव सयाइ पुण्णाणं ।। २९५ ।। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy