SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ५७८] જિનેશ્વરનો દીક્ષાપર્યાય. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ એક લાખ પૂર્વ અને નવમાન અઠાવીસ પૂર્વાગઉન એક લાખ પૂર્વ, પચીસ હજાર પૂર્વ દીક્ષા પર્યાય શીતળનાથનો, એકવીસ લાખ વર્ષ શ્રેયાંસનાથનો, વાસુપૂજ્ય સ્વામીનો ચોપન લાખ વર્ષનો, વિમળનાથનો પંદર લાખનો, અનંતનાથનો સાડી સાત લાખ વર્ષનો, ધર્મનાથનો અઢી લાખ વર્ષનો, પચીસ હજાર વર્ષ શાન્તિનાથનો, કુંથુનાથનો તેવીસ હજાર ને સાડાસાતસો વર્ષનો, અરનાથનો એકવીસ હજાર વર્ષનો, મલ્લીનાથનો ચોપન હજાર નવસો વર્ષનો, મુનિસુવ્રતસ્વામિનો સાડા સાત હજાર વર્ષનો, નમિનાથનો અઢી હજાર વર્ષનો, નેમનાથનો સાતસો વર્ષ, પાર્શ્વનાથનો સીતેર વર્ષ, અને મહાવીર સ્વામીનો બેતાળીસ વર્ષ, એ પ્રમાણે જિનેશ્વરોનો દીક્ષા પર્યાય જાણવો. ૨૭૬. હવે કૌમારાદિ પર્યાય કહે છે. उसभस्स कुमारत्तं, पुवाणं वीसई सयसहस्सा । तेवट्ठी रज्जंमी अणुपालेउण णिक्खंतो ॥२७७।। अजिअस्स कुमारत्तं, अट्ठारस पुब्बसयसहस्साई । तेवण्णं रज्जंमी, पुव्वंगं चेव बोद्धव्वं ॥२७८।। पण्णरस सयसहस्सा, कुमारवासो अ संभवजिणस्स । चोआलीसं रज्जे, चउरंगं चेव बोद्धव्वं ॥२७९।। अद्धत्तेरस लक्खा, पुव्वाणऽभिणंदणे कुमारत्तं । छत्तीसा अद्धं चिय, अटुंगा चेव रज्जंमि ॥२८०॥ सुमइस्स कुमारत्तं, हवंति दस पुव्वसयसहस्साई । अउणातीस रज्जे, बारस अंगा य बोद्धव्या ॥२८१॥ पउमस्स कुमारत्तं, हवंति दस पुव्वसयसहस्साई । अद्धं च एगवीसा, सोलस अंगा य रज्जंमि ॥२८२।। पुबसयसहस्साइं, पंच सुपासे कुमारवासो उ । चउदस पुण रज्जंमी, वीसं अंगा य बोद्धवा ॥२८३।। अड्ड-इज्जा (अटुट्ठा उ) लक्खा, कुमारवासो ससिप्पहे होइ । अद्धं छच्चिय रज्जे, चउवीसगा य बोद्धव्वा ॥२८४।। पण्णं पुब्बसहस्सा, कुमारवासो उ पुष्पदंतस्स । तावइअं रज्जंमी, अट्ठावीसं च पुव्वंगा ॥२८५॥ पणवीस सहस्साइं, पुव्वाणं सीअले कुमारत्तं । तावइ परिआओ, पन्नासं चेव रज्जंमि ॥२८६।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy