SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ શાનોત્પત્તિદ્વાર. पच्चक्खाणमिणं संजमो अ, पढमंतिमाण दुविगप्पो । सेसाणं सामइओ, सत्तरसंगो अ सव्वेसिं ॥ २३७॥ वाससहरसा बारस, चउदस अट्ठार वीसवरिसाई । मासा छ च्चेव तिण्णि अ, चउक्कतिगमिक्कगदुगं च ॥ २३८ ॥ तिगदुगमिक्कग सोलस वासा तिण्णि अ तहेवऽहोरतं । मासिक्कारस नवगं, चउपन्नदिणाइ चुलसीई || २३९ || तह बारस वासाइं, जिणाण छउमत्थकालपरिमाणं । उग्गं च तवोकम्मं, विसेसओ वद्धमाणस्स ॥ २४०॥ ગ્રામ્યાચાર-વિષયો તે કુમા૨વર્જિત તીર્થંકરોએ સેવ્યા છે. હવે ક્યા ગામ અથવા આકરાદિકને વિષે કોનો વિહાર થયો, ? તે કહેવાશે. મગધ અને રાજગૃહાદિ આર્ય ક્ષેત્રોમાં મુનિયો વિચર્યા હતા. ઋષભદેવ, નેમનાથ અને મહાવીરસ્વામી અનાર્યદેશોમાં પણ વિચર્યા હતા. તેમને ઉદય થએલા પરિસહો, તે જિનેશ્વરોએ પરાજીત કર્યા હતા, અને જીવાદિ નવે પદાર્થો જાણીને બધાએ દીક્ષા લીધી હતી. પ્રથમજિનને (છદ્મસ્થકાળે) દ્વાદશાંગ શ્રુતનો લાભ હતો, અને બાકીનાઓને અગીઆર અંગનો લાભ હતો. પહેલા અને છેલ્લા જિનને પાંચ મહાવ્રત હતાં, બાકીઓને ચાર હતા. પ્રત્યાખ્યાન તથા સંયમ પહેલા અને છેલ્લા જિનને સામાયિક અને છેદૌપસ્થાપનીય એમ બે પ્રકારે હતું, અને બાકીનાઓને સામાયિકજ હતું, સત્તર પ્રકારનો સંયમ સર્વને હતો, પહેલા જિનનો છદ્મસ્થકાળ (દીક્ષા લીધા પછી) એક હજાર વર્ષનો ૧, બાર વર્ષ ૨ ચૌદ વર્ષ ૩, અઢાર વર્ષ ૪, વીસ વર્ષ ૫, છ માસ ૬, ત્રણ માસ ૮, ચાર માસ ૯, ત્રણ માસ ૧૦, બે માસ ૧૧, એક માસ ૧૨, બે માસ ૧૩, ત્રણ વર્ષ ૧૪, બે વર્ષ ૧૫, એક વર્ષ ૧૬, સોળ વર્ષ ૧૭, ત્રણ વર્ષ ૧૮, તેમજ અહોરાત્ર ૧૯, અગીઆર માસ ૨૦, નવ માસ ૨૧, ચોપન દિવસ ૨૨, ચોરાશી દિવસ ૨૩, તથા બાર વર્ષ ૨૪, એ પ્રમાણે જિનેશ્વરોનાં છદ્મસ્થકાળનું પરિમાણ છે. તેમાં વિશેષે કરીને વર્ધમાનસ્વામીનું તપઃકર્મ ઊગ્ર છે. ૨૩૨ થી ૨૪૦. ' હવે જ્ઞાનોત્પાદ દ્વાર કહે છે. ભાષાંતર] Jain Education International फग्गुणबहुलिक्कारसि, उत्तरसाढाहि नाणमुसभस्स' । पोसिक्कासि सुद्धे, रोहिणिजोएण अजिअस्स ॥२४१|| कत्ति बहुले पंचमि, मिगसिरजोगेण संभवजिणस्स । पोसे सुद्ध चउद्दसि, अभीड़ अभिणंदणजिणस्स ॥२४२॥ चित्ते सुद्धिक्कारसि, महाहि सुमइस्स नाणमुप्पन्नं । ચિત્તસ્સ ળિમા, પરમામનિાસ્સ ચિત્તાěિ ર૪રૂ। फग्गुणबहुले छुट्टी, विसाहजोगे सुपासनामस्स । फग्गुबहु सत्तम, अणुराह ससिप्पहजिणस्स ' ॥ २४४॥ For Private & Personal Use Only [૫૭૩ www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy