SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ५७४] જ્ઞાનોત્પત્તિકાર. [विशेषावश्य भाष्य भाग. १ कत्तिअसुद्धे तइआ, मूले सुविहिस्स पुष्फदंतरस । पोसे बहुलचउद्दसि, पुवासाढाहि सीअलजिणस्स० ॥२४५॥ पण्णरसि माहबहुले, सिज्जंसजिणस्स१ सवणजोएणं । सयभिसय वासुपुज्जे, बीयाए माहसुद्धस्स ।।२४६॥ पोसस्स सुद्धछट्ठी, उत्तरभद्दवय विमलनामस्स । वइसाह बहुल चउदसि, रेवइजोएणणंतरस४ ॥२४७।। पोसस्स पुण्णिमाए, नाणं धम्मस्स१५ पुस्सजोएणं । पोसस्स सुद्धनवमी, भरणीजोगेण संतिस्स ॥२४॥ चित्तस्स सुद्धतइआ, त्तिअ जोगेण नाण कुंथुस्स७ । कत्तिअसुद्धे बारसि, अरस्स" नाणं तु रेवइहिं ॥२४९।। मग्गसिरसुद्धइक्कारसोइ मल्लिस्स५ अस्सिणीजोगे । फग्गुणबहुले बारसि, सवणेणं सुव्वयजिणस्स२० ॥२५०॥ मगसिरसुद्धिक्कारसि, अस्सिणिजोगेण नमिजिणिंदस्स२१ । आसोअमावासाए, नेमिजिणिंदस्स२ चित्ताहिं ॥२५१॥ चित्ते बहुलचउत्थी, विसाहजोएण पासनामस्स२३ । वइसाहसुद्धदसमी, हत्थुत्तरजोगि वीररस२४ ॥२५२॥ तेवीसाए नाणं, उप्पन्नं जिणवराण पुब्बण्हे । वीरस्स पच्छिमण्हे, पमाणपत्ताएँ चरिमाए ।।२५३।। उसभस्स पुरिमताले, वीरस्सुजुवालिआनईतीरे । सेसाण केवलाई, जेसुज्जाणेसु पव्वइआ ।।२५४।। अट्ठमभत्तंतंमी, पासोसहमल्लिरिखनेमीणं । वसुपुज्जरस चउत्थेण छट्ठभत्तेण सेसाणं ॥२५५॥ ફાલ્ગન વદી અગીઆરસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ઋષભદેવને જ્ઞાન થયું, પોસ સુદી અગીઆરશે રોહિણી નક્ષત્રનો યોગ થતાં અજીતનાથને, કાર્તિક વદી પાંચમે મૃગશિરના યોગે સંભવનાથને, પોષ સુદી ચૌદશે અભિજિત નક્ષત્રમાં અભિનંદન જિનેશ્વરને, ચૈત્ર સુદી અગિઆરશે મઘાનક્ષત્રના યોગે સુમતિનાથને જ્ઞાન થયું. ચૈત્રમાસની પૂર્ણિમાએ ચિત્રાનક્ષત્રના યોગે પદ્મપ્રભજિનને જ્ઞાન થયું, ફાગણ વદી છ વિશાખાના યોગે સુપાર્શ્વનાથને જ્ઞાન થયું, ફાગણ વદી સાતમે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રપ્રભજિનને જ્ઞાન થયું, કાર્તિક સુદી ત્રીજના દિવસે મૂળ નક્ષત્રમાં સુવિધિનાથ અથવા પુષ્પદંતને જ્ઞાન થયું, પોષ વદી ચૌદશે પૂર્વાષાઢા નક્ષત્રમાં શીતળનાથને, મહા વદી પન્નરમીતિથિ (અમાવાસ્યા) એ શ્રવણ નક્ષત્રમાં શ્રેયાંસજિનને, મહા સુદી બીજના દિવસે શતભિષગ નક્ષત્રમાં વાસુપૂજય જિનને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy