SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ भाषांतर] પરિત્યાગાદિ દ્વારા. [૫૭૧ અવ્યાબાધ ૭, અગ્નિ બીજું નામ મરૂત ૮, અને રિઝ ૮ (આ નવ લોકાન્તિક છે) આ દેવનિકાયો ભગવાન્ જિનેશ્વરને જણાવે છે કે હે ભગવન્ત ! સર્વ જગતના જીવોને હિતકારી એવું તીર્થ પ્રવર્તાવો. તે પછી એક વર્ષે જિનેશ્વરોનું નિષ્ક્રમણ થાય છે, અને ત્યારથી દિવસના પૂર્વાર્ધમાં અર્થપ્રદાન પ્રવર્તે છે. (દાન આપે છે.) એક ક્રોડ અને સંપૂર્ણ આઠ લાખ સુવર્ણનું દાન સૂર્યોદયથી આરંભીને પ્રાતઃકાળના ભોજનના વખત સુધીમાં અપાય છે. શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, અને રાજમાર્ગને સામાન્ય માર્ગની અંદર, તેમજ મોટા નગરોના દરવાજામાં બજારોનાં મુખમાં અને મધ્યમાં ‘વરદાન માગો, વરદાન માગો' એવી આ ઘોષણા કરાવાય છે. જેને જે જોઈએ તે તેને બહુ પ્રકારનું અપાય છે. આ પ્રમાણે સુર-અસુર-દેવ દાનવ અને નરેન્દ્રોથી પૂજીત એવા તીર્થકરોનાં નિષ્ક્રમણ વખતે થાય છે. ત્રણસો અઠ્યાસી ક્રોડ અને એંસી લાખ (સોનૈયાનું) દાન એક સંવત્સરમાં અપાય છે. ૨૧૨ થી ૨૨૦. હવે પરિત્યાગાદિ ધારો કહે છે. वीरं अरिट्टनेमि, पासं मल्लिं च वासुपूज्जं च । एए मुत्तूण जिणे, अवसेसा आसि रायाणो ।।२२१॥ रायकुलेसुऽवि जाया, विसुद्धवंसेसु खत्तिअकुलेसुं । नय इच्छियाभिसेआ, कुमारवासंमि पब्बइआ ॥२२२।। संती कुंथू अ अरो, अरिहंता चेव चक्कवट्टी अ। अवसेसा तित्थयरा, मंडलिआ आसि रायाणो ॥२२३।। एगो भयवं वीरो, पासो मल्ली अ तिहि तिहि सएहिं । भयवं च वसुपुज्जो, छहि पुरिससएहि निक्खंतो ॥२२४॥ उग्गाणं भोगाणं, रायन्नाणं च खत्तिआणं च । चउहि सहस्से हुसभो, सेसा उ सहस्सपरिवारा ॥२२५।। वीरो अरिट्ठनेमी, पासो मल्ली अ वासुपूज्जो अ । पढमवए पब्बइआ, सेसा पुण पच्छिमवयंमि ॥२२६॥ सव्वेऽवि एगदूसेण, निग्गया जिणवरा चउव्वीसं । न य नाम अण्णलिंगे, नो गिहिलिंगे कुलिंगे वा ।।२२७।। सुमइ त्थ निच्चभत्तेण, निग्गओ वासुपूज्ज जिणो चउत्थेणं । पासो मल्लीवि अ अट्टमेण सेसा उ छटेणं ।।२२८।। उसभो अ विणीआए, बारवईए अरिट्ठवरनेमी । अवसेसा तित्थयरा, निक्खंता जम्मभूमीसुं ॥२२९।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy