SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ સંબોધન પરિત્યાગ દ્વાર. [ विशेषावश्य भाष्य लाग. १ ઋષભદેવના ચરિત્રના અધિકારમાં સર્વ જિનેશ્વરનાં સામાન્યથી સંબોધનાદિ દ્વારો કહેવાને પ્રથમ ઋષભદેવનાં એ પ્રત્યેક દ્વારો કહેવાશે. સંબોધન વિધિ, ૧ પરિત્યાગવિધિ. ૨ દરેક જિનેશ્વર કેટલા પરિવાર સાથે નિકળ્યા તે, ૩ ઉપધિનો વિધિ. ૪ ક્યા લિંગે નીકળ્યા તે, ૫ ગ્રામ્યાચાર ( विषयों), ६ क्षुधाहि परिसर 9 कवोपसंल ८ श्रुतसाल, प्रत्याख्यान १० संयम, ११ છદ્મસ્થકાળ, ૧૨ તપકર્મ, ૧૩ જ્ઞાનોત્પત્તિ, ૧૪ શિષ્યાદિનો સંગ્રહ, ૧૫ કોનું તીર્થ ક્યારે ઉત્પન્ન थयुं ? ते १६, १७ गएाधरो, १८ धर्मोपायना उपदेश, १८ दीक्षा पर्याय, २० भोक्ष३५ અન્તક્રિયા કોને ક્યા તપ વડે થઇ તે, ૨૧ એટલાં દ્વારો કહેવાશે. ૨૦૮ થી ૨૧૧ હવે સંબોધન અને પરિત્યાગદ્વાર કહે છે. ५७०] सव्वेवि सयंबुद्धा, लोगन्ति अबोहिआ य जीएण । सव्वेसिं परिच्चाओ, संवच्छरिअं महादाणं ||२१२|| रज्जाइच्चाओऽविय, पत्तेअं को व कत्तिअसमग्गो । को कसुवही' को वाऽणुण्णांओ केण सीसाणं ? || २१३ || सारस्य' माइच्चा', वण्ही वरुणा य गद्दतोया" य । सिआ अव्वाबाहा, अग्गिच्चा' चेव रिट्ठा य ॥ २१४॥ एए देवनिकाया, भयवं बोहिंति जिणवरिंदं तु 1 सव्वजगज्जीवहिअं, भयवं ! तित्थं पवत्तेहि ॥ २१५ ॥ संवच्छरण होही, अभिणिक्खमण तु जिणवरिंदाण । तो अत्थसंपयाणं, पवत्तए पुब्बसूरंमि || २१६॥ एगा हिरण्णकोडी, अट्ठेव अणूणगा सयसहस्सा । सूरोदयमाईअं, दिज्जइ जा पायरासाओ || २१७ ।। सिंघाडगतिगचउक्कचच्चरचउमुहमहापहपहेसुं । दारेसु पुरवराणं, रत्थामुहमज्झयारेसुं ॥ २१८|| वरवरिआ घोसिज्जइ, किमिच्छिअं दिज्जए बहुविहीअं । सुरअसुरदेव दाणवनरिंदमहिआण निक्खमणे ।। २१९ ।। Jain Education International तिण्णेव य कोडिसया, अट्ठासीइं च हुंति कोडीओ । असिहं च सयसहस्सा, एअं संवच्छरे दिण्णं ||२२०|| બધાએ તીર્થંકરો સ્વયંબુદ્ધ છે, (તો પણ) લોકાન્તિક દેવોથી બોધિત છે; (કેમકે તેવો તેમનો આચાર છે.) વળી સર્વે તીર્થંકરો સાંવત્સરીક મહાદાનરૂપ પરિત્યાગ કરે છે. રાજ્યાદિનો પરિત્યાગ પણ કોણે કેટલો અથવા સમગ્ર કર્યો ? કોને કઇ ઉપધી છે ? અથવા શિષ્યોને કોણે કઈ ઉપધિની અનુજ્ઞા खास छे ? (ते वाशे.) सारस्वत १, साहित्य २, वन्ही उ, १३ ४, गर्धतोय प, तुषित ६, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy