SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ५६८] કૃષિકર્માદિની ઉત્પત્તિ. [विशेषावश्य माय माग.१ समवाओ गोट्ठीणं, गामाईणं च संपसारो४ वा । तह मंगलाइं सत्थिअसुवण्णसिद्धत्थयाईणि२५ ॥२०॥ पुब्बिं कयाइ पहुणो, सुरेहि रक्खाइ कोउगाइं२६ च । तह ७ “वत्थगंधमल्लालंकारा केसभूसाई३० ॥२१॥ तं दद्रुण पवत्तोऽलंकारेउं जणोऽवि सेसोवि । विहिणा चूलाकम्म, बालाण चोलया' नाम ॥२२॥ उवणयणं तु कलाणं, गुरुमूले साहुणो तओ धम्मं । धित्तं हवंति सङ्गा, केई दिक्खं पवजंति३२ ॥२३॥ दटु कयं विवाहं, 33 जिणस्स लोगोऽवि काउमारद्धो । गुरूदत्तिआ य कन्ना, परिणिज्जंते तओ पायं ॥२४॥ दत्तिव्ब दाणमुसभं, दिंतं दटुं जणंमिवि पवत्तं । जिणभिक्खादाणं पिहु, दट्टुं भिक्खा पवत्ताओ ॥२५॥ मडयं मयस्स देहो, तं मरूदेवीइ पढमसिध्धुत्ति । देवेहि पुरा महिअं, झावणया अग्गिसक्कारो ॥२६॥ सो जिणदेहाईणं, देवेहि कओ७ चिआसु थूभाइ३८ । सद्दो अ रूण्णसद्दो, लोंगोऽवि तओ तहा पगओ ॥२७॥ छेलावणमुक्किट्ठाइ, बालकीलावणं व सेटाइ । इंखिणिआइ रूअंवा, पुच्छा पुण किं कहं कज्जं ॥२८॥ अहव निमित्ताईण, सुहसइआइ सुहदुक्खपुच्छा । इच्चेवमाइ पाएणुप्पन्नं उसभकालंमि ॥२९॥ किंचिच्च(त्थ) भरहकाले, कुलगरकालेवि किंचि उप्पन्नं । पहुणा य देसिआइं, सबकलासिप्पकम्माइं ॥३०॥ मू. भा. । धर्म भेटले कृषि-वाह, भामा भेटले. परियडमां से ममता, विभूष॥ भेटो शोमा, તે પ્રથમ ઈન્દ્ર ભગવન્તને કરી, (પછીથી લોકમાં પણ પ્રવર્તી.) લેખન એટલે લખવાની કળા, તે પ્રથમ જિનેશ્વરે જમણા હાથે બ્રાહ્મીને શીખવી. ગણિત એટલે સંખ્યા ગણવાની કળા, તે જિનેશ્વરે ડાબા હાથે સુંદરીને ઉપદેશી. રૂપકર્મ ભરતને શીખવ્યું અને મનુષ્યાદિનાં લક્ષણ બાહુબલિને શીખવ્યાં, તથા વસ્તુઓનું માન-ઉન્માન અવમાન-પ્રમાણ એ ગણિમાદિ વસ્તુઓનું તેમજ દોરાઆદિમાં મણકા વિગેરે પરોવવા, સમુદ્રમાં વહાણ ચલાવવામાં, રાજકારે સ્વકાર્ય જણાવવાને દસ્તાવેજ વિગેરે હક્કારાદિ સાત પ્રકારની નીતિ, અથવા સામ ભેદ વિગેરે ચાર પ્રકારના ઉપાય. બાહુયુદ્ધ વિગેરે યુદ્ધો અને જે હમણાં પણ વર્તે છે, તે સર્વ ત્યારથી પ્રવર્યા. ઈષ શાસ્ત્ર એટલે ધનુર્વેદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy