SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] - ૧૦૦ શિલ્પની ઉત્પત્તિ. [૫૬૭ વિગેરે સત્તર પ્રકારનું ધાન્ય કાચું અને થોડું ખાતા. કાચું ધાન્ય ખાતાં અજીર્ણ થવાથી યુગલિયાઓએ ભગવંતને પૂછયું, તેમણે ‘હાથ વડે ઘસીને ખાઓ' એમ તેમને કહ્યું. એટલે તેઓ તે ઔષધિઓ હાથે ઘસીને ખાનારા થયા. (પછી અનુક્રમે કાળદોષથી તે પણ નહિ પચવાથી) પત્રપુટમાં તંદુલા ભીંજાવીને ખાનારા થયા, પછી હસ્તપુટમાં તે ગરમ કરી ખાનારા થયા. (આ પ્રમાણે) જ્યારે ઋષભદેવ કુલકર હતા ત્યારે હતું. તે પછી ઘસીને, હાથની ગરમીવાળા કરીને, ઘસી-હાથમાં રાખીને, પ્રવાળપુટમાં ભીંજાવીને ખાનારાઓ, ઘસી રાખી પ્રવાલપત્ર હસ્તપુટ અને કક્ષાને વિષે મૂકીને ખાવા લાગ્યા. આ વખતે વૃક્ષો ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયો, તેથી ભય પામેલા તેઓએ ભગવંતને કહ્યું. ભગવંતે કહ્યું-બાજુમાંથી ઘાસ દૂર કરીને તેથી પાકેલ અન્ન ગ્રહણ કરો. નાખેલ ઔષધિ બળી ગઈ. તેઓએ ભગવંતને તે કહ્યું. તે વખતે ભગવન્ત હસ્તિપર ચડીને નીકળ્યા હતા, (પછી હસ્તિના મસ્તકપર માટીનાં પિંડનો આકાર બતાવી તેવામાં પકાવીને ખાવાનું કહ્યું.) ત્યારથી રાંધવાની પ્રવૃત્તિ તે મનુષ્યોએ કરી. કુંભકારનું કાર્ય, લુહારનું કાર્ય, ચિતારાનું કાર્ય, વણકરનું કાર્ય, અને હજામનું કાર્ય એ પાંચ મૂળ શિલ્પો હતા. તે પછી એ દરેકના વીસ વીસ ભેદ થયા. ૨૦૭. હવે કૃષિકર્માદિનો ભાષ્યકાર અર્થ કહે છે. कम्मं किसिवाणिज्जाइ, मामणा जा परिग्गहे ममया । પુત્ર ëિ ી, વિમૂસા મંડપ ગુરુ" રી મૂ. માધ્યમ્ ! लेहं लिवीविहाणं, जिणेण बंभीइ दाहिणकरेण । એ સંàાપ સુંવરી વામો વÉ lણી પૂ. માધ્યમ્ | भरहस्स रूवकम्म नराइलक्खणमहीइयं बलिणों । माणुम्माणवमाणप्पमाण गणिमाइवत्थूणं ॥१४॥ मू. भाष्यम् । मणिआई दोराइसु, पोआ तह सागरंमि वहणाई । ववहारो लेहवणं, कज्जपरिच्छेदणत्थं वा१२ ॥१५।। मू. भाष्यम् । णीई हक्काराई सत्तविहा अहव सामभेआई१३ । जुद्धाइ बाहुजुद्धाइआइ वट्टाइआणं" वा ॥१६॥ ईसत्थं धणुवेओ५ उवासणा मंसुकम्ममाईआ६ । गुरुरायाईणं वा, उवासणा पज्जुवासणया ॥१७॥ रोगहरणं तिगिच्छा१७ अध्यागमसत्थमत्थसत्थंति८ । निअलाइजमो बंधो घाओ दंडाइताडणया२० ॥१८॥ मारणया जीववहो,२१ जण्णा नागाइआण पूआओ२२ । इंदाइमहा पायं, पइनिअया ऊसवा हुंति ॥१९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy