SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ऋषलहेवनां ४न्म खाहि. पुरिमे पच्छिमेण य, एए सव्वेऽवि फासिया ठाणा । मज्झिमहिं जिणेहिं, एक्कं दो तिण्णि सव्वाई || १८२ ॥ तं च कहं वेइज्जइ ?, अगिलाए धम्मदेसणाईहिं । बज्झइ तं तु भगवओ, तइयभवोसक्कत्ताणं ॥ १८३॥ नियमा मणुयगईए, इत्थी पुरिसेयरो य सुहलेसो । आसेवियबहुलेहिं, वीसाए अण्णयरएहिं ।। १८४ ॥ ऊववाओ सव्वट्टे, सव्वेसिं पढमओ चुओ उसभो । रिक्खेण असाढाहिं, असाढबहुले चत्थीउए ।। १८५ ।। अरिहंत, सिद्ध, अवयन, गु३, स्थविर, जहुश्रुत भने तपस्वी, भेखोने विषे वत्सलता, નિરન્તર જ્ઞાનોપયોગ, દર્શન-વિનય-આવશ્યક-અને શીલવ્રતમાં નિરતિચારપણું, નિરન્તર તપસ્વીને દાન-વૈયાવૃત્ય, અને સમાધિ, નવીન જ્ઞાનનું ગ્રહણ, શ્રુતની ભક્તિ, અને પ્રવચનની પ્રભાવના એ કારણોવડે જીવ તીર્થંકર૫ણુ પામે છે. પહેલા અને છેલ્લા જિનેશ્વરે એ બધાયે સ્થાનકો સ્પર્થાં છે. તથા મધ્યના જિનેશ્વરોએ એક-બે-ત્રણ અથવા સર્વ સ્થાનક સ્પર્ચ્યા છે. તે તીર્થંકર નામકર્મ કેવી રીતે વેદાય ? એના ઉત્તરમાં ગ્લાનીરહિત ધર્મદેશનાવડે તે તીર્થંકર નામ ભોગવાય છે, અને તે ભગવાનના પાછળના ત્રીજા ભવે બંધાય છે. જેણે મનુષ્યગતિમાં વીસસ્થાનકમાંથી કોઇપણ સ્થાનક અનેક પ્રકારે સેવેલ હોય, તે શુભલેશ્યાવાનૢ સ્ત્રી-પુરૂષ-અથવા નપુંસક અવશ્ય જિનનામ બાંધે છે, તે પાંચેનો સર્વાર્થસિદ્ધમાં ઉપપાત થયો. તેમાંથી પ્રથમ અષાઢ વદ ચતુર્થીએ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ઋષભદેવ તરીકે વ્યવ્યા. ૧૭૯ થી ૧૮૫ હવે જન્મવિધિ આદિ કહે છે. Jain Education International जम्मणे नामवुड्डी अ, जाईए सरणे इअ । वीवाहे अ अवच्चे, अभिसेए रज्जसंगहे ||१८६ ॥ चित्तबहुलठ्ठमीए, जाओ उसभो असाढणक्खत्ते । जम्मणमहो अ सव्वो, णेयव्वो जाव घोसणयं ।। १८७ ॥ संवट्टमेह आयंसगा य, भिंगार तालियंटा । चामर जोई रक्खं, करेंति एए कुमारीओ ॥१८८॥ देसूणगं च वरिसं, सक्कागमणं च वंसठवणा य । आहारमंगुलीए, ठवंति देवा मणुण्णं तु ॥ १८९ ।। सक्को वंसठवणे, इक्खु अग् तेण हुंति इक्खागा । जं च जहा जंमि वए, जोगं कासी य तं सव्वं ।। १९० ।। अह वड्डइ सो भयवं, दियलोयचुओ अणोवमसिरीओ । देवगणसंपरिवुडो, नंदाइसुमंगलासहिओ || १९१।। For Private & Personal Use Only [43 www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy