SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ઇક્ષ્વાકુકુલની ઉત્પત્તિ. [૫૬૧ ભાગ સિવાયના) મધ્યના આઠ ભાગ તે કુલકરપદવીનો કાળ જાણવો. તેઓ અલ્પ રાગદ્વેષવાળા હોય છે, અને તે સર્વે વિમલવાહનાદિ મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયા છે. બે કુલક૨ સુવર્ણકુમાર નિકાયમાં, બે ઉદધિકુમાર નિકાયમાં, બે દ્વીપકુમાર નિકાયમાં; એક નાગકુમાર નિકાયમાં ઉત્પન્ન થયેલ છે. તેઓનાં હસ્તિઓ અને છ કુલકરની સ્ત્રીઓ નાગકુમાર નિકાયમાં ઉત્પન્ન થઇ તથા એક નાભીકુલકરની પત્ની મરૂદેવી મોક્ષ પામ્યાં. હક્કાર-મક્કાર અને ધિક્કાર એ દંડનીતિઓ છે. તેઓમાં જેમને જે નીતિ છે, તે હવે અનુક્રમે કહીશું. પહેલા અને બીજા કુલકરની પહેલી હક્કાર નીતિ, ત્રીજા ચોથાની અભિનવ-બીજી મક્કાર નીતિ, તથા પાંચમા-છઠ્ઠા અને સાતમાની ત્રીજી અભિનવ ધિક્કાર નીતિ જાણવી. બાકીની દંડનીતિઓ ભરતના માણવકનિધિમાંથી થઇ છે. ઋષભદેવનો ગૃહવાસમાં અસંસ્કૃત આહાર હતો. પહેલી પરિભાષણાં, (ન જઇશ, એમ ક્રોધ કરીને અપરાધીને કહેવું તે,) બીજી મંડલી બંધ. (આ સ્થળેથી તારે ન જવું, એમ અપરાધીને કહેવું તે,) ત્રીજી ચારક (જેલ-બંધીખાનું) અને ચોથી વિચ્છેદ (અપરાધીના હાથ-પગાદિ કાપી નાંખવા તે,) આ ચાર પ્રકારની ભરતની દંડનીતિ છે. ૧૫૩-૧૬૯. ૭૧ હવે ઇક્ષ્વાકુ વંશોત્પત્તિ જણાવવાને કહે છે. Jain Education International नाभी विणीयभूमी, मरुदेवी उत्तरा य साढ़ा य । राया य वइरणाहो, विमाण सव्वट्ठसिद्धाओ ।। १७०।। धणसत्थवाह घोसण, जड़ गमण अडवि वासठाणें च । बहु वोलीणे वासे, चिंता घयदाणमासी तया ।। १७१ ।। उत्तरकुरु सोहम्मे, महाविदेहे महब्बल राया । ईसाणे ललियंगो, महाविदेहे वइरजंघो ॥ ( प्रक्षिप्ता) उत्तरकुरु सोहम्मे, विदेहि तेगिच्छियस्स तत्थ सुआ । रायसुख सेट्ठिमच्चासत्थाहसुया वयंसा से ।। १७२ ।। विज्जसुअरस य गेहे, किमिकुट्ठोवदुअं जइं दतुं । बिंति य ते विज्जसुयं, करेहि एअस्स तेगच्छिं ।। १७३|| तिल्लं तेगिच्छसुओ, कंबलगं चंदणं च वाणियओ । दाऊं अभिणिक्खंतो, तेणेव भवेण अंतगडो ॥ १७४॥ साहुं तिगिच्छिऊणं, सामन्नं देवलोग ग़मणं च । पुंडरिगिणिए ऊ चुया, तओ सुया वइरसेणस्स ।। १७५ ।। पढमित्थ वइरणाभो, बाहु सुबाहु य पीठ महपीठे । तेसिं पिआ तित्थयरो, णिक्खंता तेऽवि तत्थेव ॥ १७६ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy