SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ भाषांतर] કુલકરોનું વર્ણન. [૫૫૯ થયા. આ અવસર્પિણિ કાળના સુષમ દુષમા નામે ત્રીજા આરાના પાછલા ભાગમાં પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહ્યો, ત્યારે કુલકરની ઉત્પત્તિ થઈ. (અર્ધભરત તે વિદ્યાધરનું સ્થાન જે વૈતાઢય તે થકી દક્ષિણનો ભાગ)ના મધ્યમ ત્રીજા ભાગની અંદર ગંગા અને સિધુની મધ્યમાં, અહીં અત્યંત મધ્ય પ્રદેશમાં સાત કુલકરો ઉત્પન્ન થયા. કુલકરોના પૂર્વભવ, જન્મ, પ્રમાણ, સંઘયણ, સંસ્થાન, વર્ણ, સ્ત્રીઓ, આયુ, ભાગ, ભવનોપપાત (ભવનપતિની કાયમાં ઉપજવું) અને નીતિ એ અનુક્રમે કહેવાશે. (કુલકરોના પૂર્વભવ, ઋષભજિનેશ્વરની, ભરતરાજાની અને ઈક્વાકુ કુળની ઉત્પત્તિ मनु मे वी.) १४७ थी. १५२. હવે કુલકરોના પૂર્વભવાદિ જણાવવાને નિયુક્તિકાર કહે છે. अवरविदेहे दो वणिय, वयंसा माइ उज्जुए चेव । कालगया इह भरहे, हत्थी मणुओ अ आयाया ॥१५३॥ दटुं सिणेहकरणं, गयमारूहणं च नामणिप्फत्ती । परिहाणि गेहिकलहो, सामत्थण विन्नवणत्ति ।।१५४॥ पढमित्थ विमलवाहण,' चक्खुम जसमं चउत्थमभिवंदे । तत्तो अ पसेणइए, मरूदेवे चेव नाभी' य ॥१५५।। नव धणुसया य पढमो, अट्ट य सत्तद्धसत्तमाइं च । .. छच्चेव अद्धछट्ठा, पंच सया पण्णवीसं तु ॥१५६॥ वज्जरिसहसंघयणा, समचउरंसा य हुंति संठाणे । वण्णं पिय वुच्छामि, पत्तेयं जस्स जो आसी ॥१५७।। चक्नुमं जसमं च पसेणइयं एए पिअंगुवण्ण । अभिचंदो ससिगोरो, निम्मलकणगप्पभा सेसा ॥१५८॥ चंदजस' चंदकंता, सरूव पडिरूव चक्खुकंताय । सिरिकंता मरूदेवी, कुलगरपत्तीण नामाइं ॥१५९।। संघयणं संठाणं, उच्चत्तं चेव कुलगरेहि समं । वण्णेण एगवण्णा, सब्बाओ पियंगुवण्णाओ ॥१६०॥ पलिओवमदसभाए, पढमस्साउं तओ असंखिज्जा । ते आणुपुविहीणा, पुब्बा नाभिस्स सज्जा ॥१६१।। जं चेव आउयं कुलगराण तं चेव होइ तासिंपि । जं पढमगस्स आउं, तावइयं चेव हत्थिस्स ॥१६२।। जं जस्स आउयं खलु, तं दस भागे समं विभइऊणं । मज्झिल्लट्ठतिभागे, कुलगरकालं वियाणाहि ॥१६३।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy