SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ५५८] કુલકરની ઉત્પત્તિ આદિ. [विशेषावश्य भाष्य भा. १ पंथं किर देसित्ता, साहूणं अडविविप्पणट्ठाणं । सम्मत्तपढमलंभो, बोद्धव्यो वद्धमाणस्स ।।१४६।। અટવીમાં ભુલા પડેલા સાધુઓને માર્ગ બતાવીને (તેઓ પાસેથી દેશના સાંભળીને સમ્યકત્વ પ્રાપ્ત કર્યું એ વર્ધમાન સ્વામિને પ્રથમ સમ્યકત્વ લાભ જાણવો. ૧૪૬. अवरविदेहे गामस्स, चिंतओ राय दारु वणगमणं । साहू भिक्खनिमित्तं, सत्थाहीणे तहिं पासे ॥ मूल भाष्यम् ॥१॥ दाणन्नपंथ नयणं, अणुकंप गुरुकहणसम्मत्तं । सोहम्मे उववन्नो, पलियाउ सुरो महिड्डीओ । मूल भाष्यम् ॥२॥ શ્રી વર્ધમાન સ્વામિનો જીવ નયસારનાં ભવમાં અપર એટલે પશ્ચિમ મહાવિદેહમાં ગ્રામચિંતક હતો. તે રાજાને માટે કાષ્ઠ લાવવા કાષ્ઠના વનમાં ગયો, ત્યાં સાર્થથી હીન અને ભિક્ષા માટે ભ્રમણ કરતા એવા સાધુઓને જોયા. તેઓને અન્નપાનનું દાન આપી, માર્ગ બતાવીને તેમના ઉપદેશથી સમ્યકત્વ પામ્યો. ત્યાંથી મૃત્યુ પામ્યો. ત્યાંથી મૃત્યુ પામી સૌધર્મદેવલોકમાં પલ્યોપમના આયુવાળા મહર્વિક દેવ થયા. १-२. 2 से भूण भाष्यनी ॥यामो छ... लभृण य सम्मत्तं, अणुकंपाए उ सो सुविहियाणं । भासुरवरबोंदिधरो, देवो वेमाणिओ जाओ ॥१४७॥ चइऊण देवलोगा, इह चेव य भारहमि वासंमि । इक्खागकुले जाओ, उसभसुअसुओ मरीइत्ति ॥१४८॥ इक्खागकुले जाओ, इक्खागकुलस्स होइ उप्पत्ती । कुलगरवंसेऽईए, भरहस्स सुओ मरीइत्ति ॥१४९॥ ओसप्पिणी इमीसे, तइयाएँ समाए पच्छिमे भागे । पलिओवमट्ठभाए, सेसंमि उ कुलगरुप्पत्ती ॥१५०॥ अद्धभरह मज्झिल्लुतिभागे गंगसिंधुमझंमि । इत्थ बहुमज्झदेसे, उप्पण्णा कुलगरा सत्त ॥१५१॥ पुवभवजम्मनामं, पमाण संघयणमेव संठाणं । वणित्थियाउभागा, भवणोवाओ अ नीई य ॥१५२।। पुब्बभव कुलगराणं, उसभजिणिंदस्स भरहरन्नो य । इक्खाग कुलुप्पत्ती, णेयव्वा आणुपुबीए ॥ (40 गाया पुस्t54i व्याप्यात rul) અનુકમ્પા વડે સાધુઓ પાસેથી સમ્યક્ત્વ પામીને દેદીપ્યમાન સુંદર દેહધારી વૈમાનિક દેવ થયા. દેવલોકથી ચ્યવીને આ ભરતક્ષેત્રમાં ઈક્વાકુકુળની અંદર ભરતચક્રિના પુત્ર મરીચિ નામે થયા. કુલકર વંશ વીત્યા પછી ઈક્વાકુકુળની ઉત્પત્તિ થઈ. તે ઈશ્વાકુકુળમાં ભરતના પુત્ર મરીચીપણે તે ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy