SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ भाषांतर] હવે યોગ્ય શિષ્યના ગુણો બતાવે છે. (१३८) विणओणएहिं पंजलियडेहिं छंदमणुयत्तमाणेहिं । आराहिओ गुरुजणो, सुयं बहुविहं लहुं देई || १४५१॥ વિનયથી નમ્ર, બે હાથ જોડીને પૃચ્છા કરનાર, ગુરૂના અભિપ્રાયને અનુસારે વર્તનાર, ઇત્યાદિ શિષ્યના ગુણોવડે આરાધિત ગુરૂમહારાજ બહુ પ્રકારનું શ્રુત શિષ્યને શીઘ્ર આપે છે-શીખવે છે. ૧૪૫૧. એજ અર્થ ભાષ્યકાર સ્પષ્ટ કરે છે. યોગ્ય શિષ્યનાં ગુણો विणओणओऽभिवंदइ, पढइ पुच्छइ पडिच्छए वा णं । पंजलियोऽभिहो कयंजली पुच्छणाईसु || १४५२।। सद्दहइ समत्थेइ य, कुणड़ करावेइ गुरुजणाभिमयं । छंदमणुयत्तमाणो, स गुरुजणाराहणं कुणड़ || १४५३॥ વિનયાવતન એટલે ગુરૂને વંદન કરે, તેમની પાસે ભણે અને પૂછે. અને ગ્રહણ કરે. ધૃતપ્રાંજલી એટલે કંઇ પૃચ્છા વિગેરે કરતાં ગુરૂ સન્મુખ બે હાથ જોડીને ઉભો રહે. છંદાનુવર્તિ એટલે ગુરૂને સમ્મત હોય તે પોતે માન્ય કરે, તેનું સમર્થન કરે, તે કાર્ય પોતે કરે, અને બીજા પાસે કરાવે. એ પ્રમાણે વર્તનાર શિષ્ય ગુરૂજનની આરાધના કરે છે. ૧૪૫૨-૧૪૫૩. Jain Education International બીજી રીતે યોગ્યાયોગ્ય શિષ્યનું સ્વરૂપ કહે છે. (१३९) सेलघण-कुडग चालणि-परिपूणग-हंस - महिस - सेसे य । मसग - जलूग- बिराली - जाहग- गो-भेरि - आभीरी ।।१४५४ ।। पाषाएा भने भेध-घडा-यासशी-सुधरी (पक्षी) नो भाणो-हंस महिष-जरो-मश४-४णो-जिसाडीજાહક-ગાય-ભેરી અને આભીરી એ ચૌદ ઉદાહરણો શિષ્યની યોગ્યતા અને અયોગ્યતાના વિષયમાં छे. १४५४. એ ઉદાહરણોમાંનું પહેલું પાષાણ અને મેઘનું ઉદાહરણ ભાષ્યકાર કહે છે. उल्लेऊण न सक्को, गज्जइ इय मुग्गसेलओडरन्ने । तं संवट्टयमेहो, सोउं तस्सुप्परं पडइ ॥ १४५५॥ [५२५ रवि त्ति ठिओ मेहो, उल्लोऽम्हि नव त्ति गज्जइ य सेलो । सेलसमं गाहिस्सं, निव्विज्जइ गाहगो एवं ।। १४५६ ।। आयरिए सुत्तम्मिय, परिवाओ सुत्त - अत्थपलिमंथो । असं पिय हाणी, पुट्ठावि न दुद्धया वंझा || १४५७ ॥ बुट्टेवि दोणमेहे, न कण्हभोमाओ लोट्ठए उदयं । गहण - धरणासमत्थे, इय देयमछित्तिकारिम्मि ।। १४५८ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy