SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) ક્ષપક શ્રેણિનું સ્વરૂપ. ૪િ૭૯ तिन्नि महानिहाओ, अट्ठगसेसं तओऽणुदिण्णाणं । રેયા ગહય, તો વર્ષ તો છવયં |રૂર तत्तो य तइयवेयं, एक्केक्कं तो कमेण संजलणं । सव्वत्थ सावसेसे, मग्गिल्ले लग्गइ पुरिल्ले ॥१३२९॥ (દર્શનસપ્તકનો ક્ષય કરીને) બીજા-ત્રીજા આઠ કષાય સાથે જ ખપાવવાનો આરંભ કરે, તે ખપાવતાં વચમાં જ નરકગતિ-નરકાનુપૂર્વી-તિર્યંચગતિ-તિર્યંચાનુપૂર્વી-પ્રથમની ચાર જાતિઓઆતપનામ - ઉદ્યોતનામ - સ્થાવર નામ-સાધારણ નામ-સૂક્ષ્મનામ-ત્રણ મહાનિદ્રા (નિદ્રાનિદ્રા, પ્રચલપ્રચલા, ને થીણદ્ધી) આ સોળ પ્રકૃતિ ખપાવે, તે પછી બાકી રહેલ પૂર્વની આઠ પ્રકૃતિના અંશ ખપાવે. પછી અનુદિત વેદોમાંથી જે જઘન્યતર વેદ હોય તે પહેલાં ખપાવે અને પછી બીજો વેદ ખપાવે, ત્યારપછી હાસ્યાદિ છે ખપાવીને, ત્રીજો ઉદિતવેદ ક્ષય કરે, તે પછી અનુક્રમે એકેક સંજવલન કષાય ખપાવે. આ પ્રવૃતિઓ ખપાવતાં સર્વત્ર અવશેષ અંશ આગળની પ્રકૃતિઓમાં મેળવીને ખપાવે. (છેલ્લે માયાનો અંશ અને લોભ સાથે જ ક્ષય કરે.) ૧૩૨૬ થી ૧૩૨૯. હવે કયા કર્મ ક્ષય થવાથી જીવ કેવો કહેવાય તે કહે છે. दंसणमोहक्खवणे, नियट्टि अनियट्टिबायरो परओ। जाव उ सेसो संजलणलोभसंखेज्जभागोत्ति ॥१३३०॥ तदसंखिज्जइभाग, समए समए खवेइ एक्केक्कं-- तत्थ य सुटुमसरागो, लोभाणू जाव एक्कोऽवि ॥१३३१॥ खीणे खवगनिगंठो, वीसमए मोहसागरं तरि । તમુહુત્તમુર્હ, તરવું થાદે ગણા પુરિસો રૂરૂરી દર્શનમોહનીયનો ક્ષય થએ નિવૃતિબાદર કહેવાય, અને તે પછી યાવત્ સંજવલનલોભનો સંખ્યાતમો ભાગ અવશેષ રહે ત્યારે અનિવૃત્તિનાદર કહેવાય, એ લોભાશના અસંખ્યાત ભાગ કરીને એકેક ભાગ સમયે સમયે ખપાવતાં યાવતુ છેલ્લો અસંખ્યાતમો ભાગ (લોભાંશ) બાકી રહે ત્યાં સૂક્ષ્મસં૫રાય કહેવાય. તે અંશને પણ સર્વથા ક્ષય કરીને લપકનિગ્રંથ થાય, તે પછી સમુદ્ર તરીને જેમ કોઈ પુરૂષ વિસામો લે, તેમ મોહસાગર તરીને તે ક્ષેપક નિર્ઝન્ય અન્તર્મુહૂર્ત સુધી વિસામો લે છે. ૧૩૩૦-૧૩૩૨. તે પછી - छउमत्थकालदुचरिमसमए निहं खवेइ पयलं च । चरिमे केवललाभो खीणावरणंतरायस्स ॥१३३३॥. ક્ષીણમોહ છઘ0 ગુણસ્થાનકના દ્વિચરમ સમયે એટલે તે ગુણઠાણાના અસંખ્યાત સમયમાંના ઉપાંત્ય સમયે નિદ્રા તથા પ્રચલાનો ક્ષય કરે. અને છેલ્લા સમયે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ ચાર અને અન્તરાય પાંચ (એ ચૌદનો) ક્ષય કરીને કેવળ પામે. ૧૩૩૩. આ સંબંધમાં નિશ્ચય અને વ્યવહાર નયનો મત બતાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy