SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ચોથા તથા પાંચમા ચારિત્રનું સ્વરૂપ. [૪૬૭ તીર્થંકર પાસે એ ક્મ અંગીકાર કર્યો હોય, તેમની પાસે જ અંગીકાર કરે, બીજા પાસે નહીં. કલ્પ પૂરો થયા પછી તેઓ ફરી પાછો તેજ કલ્પ અંગીકાર કરે, કાંતો જિનકલ્પ અંગીકાર કરે, અથવા પુનઃ પાછા ગચ્છમાં આવે. આ પ્રમાણે પરિવાર વિશુદ્ધિક ચારિત્રનું સ્વરૂપ છે. ૧૨૭૬. હવે સૂક્ષ્મસંપરા ચારિત્રનું સ્વરૂપ કહે છે. कोहाइ संपराओ, तेण जओ संपरीइ संसारे । तं सुहुमसंपरायं, सुहुमो जत्थावसेसो सो ॥१२७७॥ सेढिं विलग्गओ तं, विसुज्झमाणं तओ चयंतस्स । तह संकिलिस्समाणं, परिणामवसेण विन्नेयं ॥१२७८।। ક્રોધ આદિ સંપાય કહેવાય છે, કેમકે તેથી આત્મા સંસારમાં ભમે છે, અને તે કષાય જયાં સૂક્ષ્મ અવશેષ હોય, તે સૂક્ષ્મ સંપરાય કહેવાય. આ સૂક્ષ્મસંપરાય ચારિત્ર શ્રેણિચડતાને વિશુધ્યમાનક હોય, અને ત્યાંથી પડતાને પરિણામવશાત્ સંકિલશ્યમાનક હોય છે. ૧૨૭૭-૧૨૭૮. યથાખ્યાત ચારિત્રનું સ્વરૂપ કહે છે. अहसदो जाहत्थे, आदोऽभिविहीए कहियमक्खायं । चरणमकसायमुदितं, तहमक्खायं, जहक्खायं ॥१२७९॥ तं दुविकप्पं छउमत्थ-केवलिविहाणओ पुणेक्केक्कं । खय-वसमज-सजोगा-जोगकेवलिविहाणओ दुविहं ॥१२८०॥ (અથાખ્યાત એ પદમાં) ૩૫થ શબ્દ સત્યઅર્થમાં, આ શબ્દ અભિવિધિમાં, અને ધ્યાત શબ્દ કથિત અર્થમાં છે; એટલે યથાર્થપણે અભિવિધિએ કહેલું કષાય રહિત જે ચારિત્ર તે અથાખ્યાત અથવા યથાખ્યાત ચારિત્ર છે. તેના બે ભેદ છે-એક છદ્મસ્થ સંબંધી અને બીજું કેવળી સંબંધી. પુનઃ તે દરેક બે બે પ્રકારે છે. છાસ્થને (અગીયારમા ગુણઠાણે મોહના) ઉપશમથી થએલું, અને (બારમા ગુણઠાણે મોહના) ક્ષયથી થએલું. સયોગી કેવળીને (તેરમાં ગુણઠાણે) અને અયોગીજ્વળીને (ચૌદમાં ગુણઠાણે) એમ કેવળીને પણ બે પ્રકારે છે.૧૨૭૯-૧૨૮૦. હવે આગળની નિયુક્તિની ગાથાનો સંબંધ યોજવા માટે કહે છે. भणियं खओवसमओ, अहुणोवसमेणं लहइ जह जीवो । સામફળે તે મા, સો = ૨ સ્વયોવસમજુવો ૨૮ अहंवा खओवसमओ, चरणतियं उवसमेण नयओ वा। સુહુમા-હથીયારું, તેનોસમ-સ્ત્રયા મસો ૨૮રી. सेढिगयस्स व सुहुमं, सेढीओ निग्गयस्सऽहक्खायं । सा उवसम-नयइया, पढमं तत्थोवसमसेढी ॥१२८३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy