SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨] ભેદ અને નિરુક્ત દ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ૧ अणुओगद्दाराई, महापुरस्सेव तस्स चत्तारि । अणुओगोत्ति तदत्थो, दाराइ तस्स उ मुहाई ॥९०७॥ એ સામાયિક અધ્યયનના મહાનગરની પેઠે ચાર અનુયોગકારો છે. અનુયોગ એટલે તેની (તે અધ્યયનની) વ્યાખ્યા કરવાના દ્વારો એટલે પ્રવેશ કરવાનાં મુખો. ૯૦૭. સામાયિક અને અનુયોગને માટે એ નગર અને દ્વારની કલ્પના અર્થવાળી છે. તે બતાવે છે. ‘अकयद्दारम् नगरं, कएगदारंपि दुक्खसंचारं । વડમૂનાર પુન, સાદિદારે સુદામ //૦૮ો. પ્રકારના વલયે કરીને વીંટાયેલું લારવિનાનું નગર એ નગર નથી, કેમકે માણસો જઈ આવી શક્તા નથી અને એક દ્વારવાળું પણ દુઃખે સંચાર થાય એવું હય છે, પરંતુ ચાર મૂળદ્વાર અને પ્રતિદ્વારવાળું નગર સુખે ગમનાગમનવાળું થાય છે. ૯૦૮. सामाइयमहपुरमवि, अकयद्दारं तहेगदारं वा । दुरहिगम, चउदारं, सपडिद्दारं सुहाहिगमं ॥९०९॥ (એજ પ્રમાણે) સામાયિકરૂપ મહાનગર પણ અર્થ જાણવાના ઉપાય ભૂત એવા ઉપક્રમાદિ) દ્વારે શૂન્ય હોય, તો તેનો અર્થ જાણી શકાય નહિ. એક વાર હોય તો મુશ્કેલીથી ઘણા કાળે જાણી શકાય, તેથી ઉષક્રમાદિ ચારઅનુયોગદ્વાર યુક્ત હોય તો સુખપૂર્વક થોડા કાળમાં તેનો અર્થ જાણી શકાય. ૯૦૯. તે દ્વારા આ પ્રમાણે છે. ૬ ભેદદ્વાર ताणीमाणि उवक्कम-निक्लेवा-ऽणुगम-नयसनामाइं । ઇ-ત્તિ-ટુ-વિખાણું, vમેચોડનેમેથાડું ? . તે અનુયોગ દ્વારા આ પ્રમાણે છે. ઉપક્રમ-નિક્ષેપ-અનુગમ અને નય, એ અનુયોગદ્વારોનાં નામો છે, અને તે અનુક્રમે છે, ત્રણ, બે, બે ભેદોવાળા છે, અને ઉત્તરભેદો અનેક પ્રકારે છે. ૮૧૦. એ પ્રમાણે પાંચમું ધારોપન્યાસ અને છઠ્ઠ ભેદ દ્વાર પૂર્ણ થયું. ૭ નિરૂક્તિદ્વાર सत्थस्सोवक्कमणं, उवक्कमो तेण तम्मि व तओ वा । सत्थसमीवीकरणं, आणयणं नासदेसम्मि ।।९११॥ તે વડે, તે છતે અથવા તેથી શાસ્ત્રને નિક્ષેપ કરવા યોગ્ય કરાય તે ઉપક્રમ. અથવા શાસ્ત્રને સમીપ કરવું એટલે ન્યાસ દેશમાં લાવવું તે ઉપક્રમ. ૯૧૧. દૂર રહેલી શાસ્ત્રઆદી વસ્તુને તે તે પ્રતિપાદન કરવાના પ્રકારોવડે નિક્ષેપ કરવા યોગ્ય કરવું તે ઉપક્રમ, ઉપક્રાન્ત વસ્તુ એટલે ઉપક્રમાન્તગર્ત ભેદોવડે વિચારેલ વસ્તુનોજ નિક્ષેપ થાય છે અન્યથા નહિ. અથવા ગુરૂવચનવડે શાસ્ત્રને નિક્ષેપ યોગ્ય કરાય છે, તેથી તે ઉપક્રમ, અથવા શિષ્યને શ્રવણનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy