SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૪) ગાથાંક વિષય ૧૪૭ર સુશિષ્ય પર જાહકપશુનું ઉદાહરણ. ૧૪૭૩-૧૪૭૫ સુશિષ્ય-કુશિષ્ય પર ગાયનું ઉદાહરણ. ૧૪૭૬-૧૪૭૯ સુશિષ્ય-કુશિષ્ય પર ભેંસનું ઉદાહરણ. ૧૪૮૦-૧૪૮૧ સુશિષ્ય-કુશિષ્ય પર આભીરયુગલનું ઉદાહરણ અને તેનો ઉપનય. ૧૪૮૨-૧૪૮૩ ઉપસંહાર તથા ઉપોદ્દાત દ્વારની પ્રસ્તાવના. ૧૪૮૪-૧૪૮૫ ઉપોદ્દાત નિયુક્તિની ઉદ્દેશ-નિર્દેશ આદિ પચીસ દ્વારોનાં નામ. ૧૪૮૬ ઉદ્દેશ-નિર્દેશ સંબંધી શંકા સમાધાન. ૧૪૮૭ ઉદ્દેશના નામ-સ્થાપના આદિ આઠ ભેદો સ્વરૂપ. ૧૪૮૮-૧૪૯૦ નામ ઉદ્દેશનું સ્વરૂપ અને તે સંબંધમાં પ્રશ્નોત્તર ૧૪૯૧-૧૪૯૬ સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્રકાળ-સમાસ-ઉદ્દેશોદ્દેશ અને ભાવઉદ્દેશનું સ્વરૂપ. ૧૪૯૭ નિર્દેશનું સ્વરૂપ અને તેના આઠ પ્રકાર. ૧૪૯૮-૧૫૦૪ નામ-સ્થાપના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-સમાસ ઉદ્દેશનિર્દેશ અને ભાવનિર્દેશનું સ્વરૂપ. ૧૫૦૫ નિર્દેશક અને નિર્દેશ્ય સંબંધી નયની અપેક્ષાએ વિચારમાળા. ૧૫૦૬-૧૫૧૦ નૈગમ-નયના મતે નિર્દેશનો વિચાર. ૧૫૧૧-૧૫૧૪ વ્યવહાર તથા સંગ્રહ નયના મતે નિર્દેશનો વિચાર. ૧૫૧૫-૧૫૨૨ ઋજુસૂત્ર નયના મતે નિર્દેશનો વિચાર.' ૧૫૨૩-૧૫૨૮ શબ્દનયના મતે નિર્દેશનું સ્વરૂપ. ૧૫૯-૧૫૩૦ ભિન્ન ભિન્ન નયોની માન્યતાના સંબંધમાં સત્યાસત્યનો વિભાગ. ૧૫૩૧-૧૫૩ર નિર્ગમાર કહેવા માટે પ્રસ્તાવના. ૧૫૩૩ નિર્ગમાર, તેના નામ-સ્થાપના આદિ છ પ્રકાર. ૧૫૩૪-૧૫૩૬ નામ-સ્થાપના-અને દ્રવ્યનિર્ગમનું સ્વરૂપ. ૧૫૩૭-૧૫૩૮ ક્ષેત્રનિર્ગમનું સ્વરૂપ. ૧૫૩૯-૧૫૪૨ કાળનિર્ગમ અને ભાવનિર્ગમનું સ્વરૂપ. ૧૫૪૩-૧૫૪૮ પ્રસ્તુત વિષયમાં પ્રશસ્ત ભાવનિર્ગમનું સ્વરૂપ. પેઈજ પપ૭ ભાષ્યની ટીકામાં નિર્યુક્તિ તથા ભાષ્યની જે ગાથાઓ નથી, તે ભાષાંતર સાથે. પેઈજ ૬૩૩ પરિશિષ્ટ નં. ૧ ચાર બુદ્ધિનાં દષ્ટાંતો. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy