SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાંક વિષય ૧૪૧૮ ક્ષેત્રના અનનુયોગ પર કુન્જાનું ઉદાહરણ, કાળના અનનુયોગ પર અકાળે સ્વાધ્યાયનું, વચનના અનનુયોગમાં બહેરાના આલાપનું તથા ગામડીયાનું અને ભાવના અનનુયોગમાં શ્રાવિકાનું સાપ્તપદિક પુરૂષનું કોંકણકપુત્રનું નોળીયાનું-કમળા મેળાનું-શાંબના સાહસનું ને શ્રેણિકના કોપનું ઉદાહરણ. ૧૪૧૦-૧૪૨૪ નિયોગનું સ્વરૂપ, ભાષાનું સ્વરૂપ, વિભાષકની વિભાષાનું સ્વરૂપ, વાર્તિકનું સ્વરૂપ અને પ્રકારનાંતરે ભાષકાદિ ત્રણનું સ્વરૂપ. ૧૪૨૫ ભાષકાદિના સ્વરૂપ સંબંધી કાષ્ટકમદિ ઉદાહરણ. ૧૪૨૬-૧૪૩૩ લેપ્ય વસ્તુનું ચિત્રનું ભંડારીનું-ને માર્ગદર્શકનું ઉદાહરણ. ૧૪૩૪ વ્યાખ્યાનવિધિનું સ્વરૂપ. ૧૪૩૫-૧૪૩૭ વ્યાખ્યાનવિધિમાં યોગ્યાયોગ્ય ગુરૂશિષ્ય સંબંધમાં ગાયનું ઉદાહરણ. ૧૪૩૮-૧૪૩૯ ચંદનકથાનું ઉદાહરણ. ૧૪૪૦-૧૪૪૧ બે શેઠની પુત્રીઓનું ઉદાહરણ. ૧૪૪૨-૧૪૪૩ શ્રાવકનું તથા બહેરા ગામડીયાનું ઉદાહરણ. ૧૪૪૪-૧૪૪૫ કણક સાથેના વ્યવહારનું ઉદાહરણ. ૧૪૪૬ શિષ્યની યોગ્યાયોગ્યતા. ૧૪૪૭ અનભુગત આદિ શિષ્યના દોષો. ૧૪૪૮-૧૪૫૦ અનબ્યુપગતાદિ દોષોનું સ્વરૂપ. ૧૪૫૧ વિનયાવનત આદિ શિષ્યના ગુણો. ૧૪૫ર-૧૪૫૩ વિનયાવનત આદિ ગુણોનું સ્વરૂપ. ૧૪૫૪ પ્રકારાંતરે યોગ્યાયોગ્ય શિષ્યનો વિચાર તે સંબંધમાં પાષાણ તથા મેઘ આદિનાં ઉદાહરણ. ૧૪૫૫-૧૪૫૮ પાષાણ અને મેઘનું પહેલું ઉદાહરણ. ૧૪૫૯-૧૬૨ ઘડાનું બીજું ઉદાહરણ. ૧૪૬૩-૧૪૬૪ મગશેળિયો પત્થર-છિદ્રવાળો અને ચાલણીનો સંવાદ. ૧૪૬૫ ખઉરખમઢક અને સુઘરીના માળાનું ઉદાહરણ. ૧૪૬૬ નિર્દોષ જિનમતમાં દોષો ક્યાંથી હોઈ શકે? એ શંકાનું સમાધાન. ૧૪૬૭ યોગ્ય શિષ્ય માટે હંસનું ઉદાહરણ. ૧૪૬૮ કુશિષ્ય ઉપર પાડાનું ઉદાહરણ. ૧૪૯ સુશિષ્ય ઉપર ઘેટાનું ઉદાહરણ. ૧૪૭) સુશિષ્ય અને કુશિષ્ય ઉપર જળો તથા મચ્છરનું ઉદાહરણ. ૧૪૭૧ કુશિષ્ય ઉપર બિલાડીનું ઉદાહરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy