SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ગાથાંક વિષય ૧૩૦૩-૧૩૦૫ શ્રેણિ પૂર્ણ થયા પછીની સ્થિતિનું વર્ણન. ૧૩૦૬ કષાયોનું દુરંતપણું. ૧૩૦૭-૧૩૦૮ ઉદાહરણો પૂર્વક કષાયોનું સામર્થ્ય. ૧૩૦૯-૧૩૧૦ અલ્પકષાયનો પણ વિશ્વાસ ન કરવા માટે ઉપદેશ. ૧૩૧૧-૧૩૧૨ અલ્પકષાય પણ અનંત સંસારદાયી છે, તે સંબંધમાં તેલ લાવનાર બાઈનું ઉદાહરણ. ૧૩૧૩ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ. ૧૩૧૪-૧૩૨૫ ક્ષપકશ્રેણિનો આરંભક કોણ કોણ હોય? સમ્યકત્વ ક્ષય થવાથી સમ્યકત્વ કેવી રીતે થાય? તેનું કોદરાનાં ઉદાહરણથી સ્પષ્ટીકરણ, ક્ષાયોપશમિક કરતાં ક્ષાયિક સમકિત વધારે નિર્મળ શાથી ? ૧૩૨૬-૧૩૪૨ શ્રેણિ પ્રાપ્ત કરનાર દર્શન સતકનો નાશ કર્યા પછી શું કરે? કર્મના ક્ષયથી જીવને કયારે ગુણ થાય? તે સંબંધમાં નિશ્ચય અને વ્યવહાર નથી વિચારણા. ૧૩૪૩-૧૩૪૬ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછીની સ્થિતિનું વર્ણન અને પ્રવચનોત્પત્તિદ્વાર સમાપ્ત. ૧૩૪૭-૧૩૪૯ પ્રવચનના એકાર્થિક નામો આદિ ધારો કહેવાની પ્રસ્તાવના. ૧૩૫૦ પ્રવચનોત્પત્તિ આદિ દ્વારોનાં નામ. ૧૩પ૧-૧૩૬૫ દ્વારોના અનુક્રમ સંબંધમાં પ્રશ્નોત્તર. ૧૩૬૬ પ્રવચનના એકાર્યવાચી નામો. ૧૩૬૭-૧૩૭૩ પ્રવચનના-સૂત્ર-અને અર્થ એ ત્રણ શબ્દોની વ્યાખ્યા, સૂત્ર અને અર્થના એકાર્થપણા માટે શંકા-સમાધાન. ૧૩૭૪-૧૩૭૭ બીજા દષ્ટાંતદ્વારા પ્રવચનાદિ ત્રણેનું એકાર્થપણું તથા નયની અપેક્ષાએ તેઓની એકતા અને અનેકતા. ૧૩૭૮ પ્રવચન તથા સૂત્રના પર્યાયવાચી પાંચ-પાંચ નામો. ૧૩૭૯-૧૩૮૫ શ્રતધર્મ એટલે શું? તીર્થ એટલે શું? માર્ગ એટલે શું? પ્રવચન એટલે શું? તથા સૂત્ર-તંત્ર ગ્રંથ-પાઠ અને શાસ્ત્ર શબ્દના અર્થો. ૧૩૮૬-૧૩૮૭ અનુયોગશબ્દના એકાર્યવાચી પાંચ નામ તથા તેનો અર્થ. ૧૩૮૮ અનુયોગના નામાદિ સાત પ્રકારના નિક્ષેપ. ૧૩૮૯-૧૩૯૨ નામઅનુયોગ-સ્થાપનાઅનુયોગ-દ્રવ્યાનુયોગ અને ક્ષેત્રાદિઅનુયોગનું સ્વરૂપ. ૧૩૯૩-૧૪૦૧ છ પ્રકારે દ્રવ્યાનુયોગનું તથા છ પ્રકારે ક્ષેત્રાનુયોગનું વર્ણન. ૧૪૦૨-૧૪૦૪ છ પ્રકારે કાળાનુયોગનું તથા છ પ્રકારે વચનાનુયોગનું સ્વરૂપ. ૧૪૦૫-૧૪૧૦ છ પ્રકારે ભાવાનુયોગનું સ્વરૂપ તથા અનુયોગવિષયભૂત દ્રવ્યાદિનો જ્યાં જ્યાં અવશ્યભાવ તથા ભજના હોય તેનો વિચાર. ૧૪૧૧-૧૪૧૨ અનુયોગના ઉદાહરણોની સૂચના. ૧૪૧૩-૧૪૧૭ દ્રવ્યના અનનુયોગ અને અનુયોગ પર વત્સ તથા ગાયનું ઉદાહરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy