SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ ગાથાંક વિષય ૧૧૯૩ સમ્યકત્વાદિની પ્રાપ્તિનું કારણ. ૧૧૯૪-૧૨૦૩ ગ્રંથી દેશની પ્રાપ્તિ, ગ્રંથીનું સ્વરૂપ, શિષ્યની શંકા, તેનું સમાધાન, યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણોમાંનું કયું કરણ કઈ અવસ્થામાં હોય, કરણોનું સ્વરૂપ અને તેનો ખુલાસો. ૧૨૦૪-૧૨૨૧ ત્રણ કરણની પ્રાપ્તિ થતાં સામાયિકના સંબંધમાં પલ્યનું પર્વત-નદી પાષાણનું કીડીઓનું મુસાફર પુરૂષોનું માર્ગનુંતાવવાળું-કોદરાનું-જળનું અને વસ્ત્રનું ઉદાહરણ. ૧૨૨૨-૧૨૨૩ સમ્યકત્વ પામ્યા પછી દેશવિરતિ આદિ પ્રાપ્ત થવાનો ક્રમ. ૧૨૨૪-૧૨૨૫ સમ્યકત્વની પ્રાપ્તિ ન થવા દેનાર અથવા થઈ હોય તે નાશ કરનાર આવરણો. ૧૨૨૬-૧૨૩૦ અનંતાનુબંધી ચાર કષાય, આ કષાયને પ્રથમ કહેવાનું કારણ, અને કષાય-શબ્દનો અર્થ. ૧૨૩૧-૧૨૩૩ દેશવિરતિના આવરણભૂત બીજા અપ્રત્યાખ્યાનવરણકષાય. ૧૨૩૪-૧૨૩૭ સર્વવિરતિના આવરણ ભૂત ત્રીજા પ્રત્યાખ્યાનવરણકષાય, પ્રત્યાખ્યાનાવરણ શબ્દનો અર્થ, આવરણ વિદ્યમાન પ્રત્યાખ્યાનનું હોય કે અવિદ્યમાનનું હોય? એ શંકાનું ઉદાહરણ પૂર્વક સ્પષ્ટીકરણ. ૧૨૩૮-૧૨૪૫ યથાખ્યાત ચારિત્રના આવરણભૂત સંજ્વલન કષાય, મૂળગુણ-ઉત્તરગુણનો વિભાગ. રાત્રિભોજન વિરમણ મૂળગુણ, યતિને મૂળગુણરૂપ, અને ગૃહસ્થને ઉત્તર ગુણરૂપ. ૧૨૪૬-૧૨૪૮ સંજ્વલનકષાયનું સ્વરૂપ. ૧૨૪૯-૧૨૫૩ સંજવલનચતુષ્કના ઉદયથી અતિચારપ્રાપ્તિ અને શેષ બારકષાયના ઉદયથી મૂળગુણોનો ઘાત. ૧૨૫૪-૧૨૫૯ બારપ્રકારના કષાયના ક્ષય-ઉપશમ અને ક્ષયોપશમથી ચારિત્ર પ્રાપ્તિ, ક્ષય-ઉપશમ ને ક્ષયોપશમનું સ્વરૂપ. ૧૨૨૦-૧૨૬૧ સામાયિક આદિ પાંચ ચારિત્રનું સામાન્યથી સ્વરૂપ. ૧૨૬૨-૧૨૬૭ સામાયિકચારિત્રનું સ્વરૂપ, તેના ભિન્ન ભિન્ન પ્રકાર. ૧૨૬૮-૧૨૬૯ છેદોપસ્થાપનીય ચારિત્રનું સ્વરૂપ, તેના સાતિચાર-નિરતિચારરૂપ બે ભેદો. ૧૨૭૦-૧૨૭૬ પરિહારવિશુદ્ધિચરિત્રનું સ્વરૂપ, તેના નિવિષ્ટિકાયિક અને નિર્વિશમાનક ભેદોનું સ્વરૂપ, પરિહારવિશુદ્ધિ તપની સમજુતી, અનુપરિહારક અને કલ્પતિ સાધુઓના તપનું સ્વરૂપ અને કલ્પપૂર્ણ થયા પછીનું કાર્ય. ૧૨૭૭-૧૨૭૮ સૂક્ષ્મસંપરાય ચારિત્રનું સ્વરૂપ અને તેના ભેદો. ૧૨૭૯-૧૨૮૦ યથાખ્યાત ચારિત્રનું સ્વરૂપ અને તેના ભેદો. ૧૨૮૧-૧૨૮૩ ઉપશમ અને ક્ષયથી થતા સમ્યકત્વાદિના લાભની પ્રસ્તાવના. ૧૨૮૪ ઉપશમશ્રેણિનું સ્વરૂપ. ૧૨૮૫-૧૩૦૧ ઉપશમ શ્રેણિના આરંભમાં અને અંતમાં કોણ હોય? તથા મોહનીયની કઈ કઈ પ્રકૃતિઓ કયા ક્રમે ઉપશમાવાય, તથા ઉપશમાવ્યા પછી આત્મા કેવો કહેવાય, તેનું સ્વરૂપ. ૧૩૦૨ સૂમસંપાયના સંબંધમાં કંઈક વિશેષતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy