SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ગાથાંક વિષય શક્તિમાન છતાં અભવ્યને કેમ નહિ? એવા પ્રશ્નનું સમાધાન, તથા પ્રવચનની રચના કરવાનું કારણ. ૧૧૧૩ સૂત્રરચનાનું કારણ. ૧૧૧૪-૧૧૧૮ સુખપૂર્વક ગ્રહણ-ધારણાદિ રૂપ કારણ માટે શ્રુતની રચના. ૧૧૧૯ સૂત્ર રચના કેવી રીતે થાય છે તેનો ખુલાસો. ૧૧૨૦-૧૧૨૫ તીર્થકરે કહેલ અને ગણધરોએ કહેલ સૂત્ર અને અર્થમાં શું તફાવત હોય? માતૃકાપદ સૂત્રરૂપ ને અર્થરૂપ કેવી રીતે? એ પ્રશ્નોનો ખુલાસો. ૧૧૨૬ શ્રુતની આદિ અને અંતમાં શું? તેમજ તેનો સાર શું? એ પ્રશ્નનો ખુલાસો. ૧૧૨૭-૧૧૪૨ શ્રુતનો સાર ચારિત્ર, ચારિત્ર જ્ઞાનનો સાર કેવી રીતે? એનો ખુલાસો, જ્ઞાનથી પણ ચારિત્રની મુખ્યતા, ચારિત્રની ગૌણતા, અનેક પ્રશ્નોત્તરનું વાદસ્થળ. ૧૧૪૩-૧૧૪૪ વસ્તુનો બોધ અને ચારિત્રરૂપ ક્રિયામાં જ્ઞાનની સહકારિતા. ૧૧૪૫-૧૧૪૭ ચારિત્ર વિનાના જ્ઞાનની નિષ્ફળતા, તે ઉપર વહાણનું ઉદાહરણ. ૧૧૪૮-૧૧૪૯ ચારિત્ર રહિત જ્ઞાનની નિષ્ફળતા માટે ભાષ્યકારોક્ત કાચબાનું ઉદાહરણ. ૧૧૫૦-૧૧૫૧ હિતાહિત જાણનાર જ્ઞાની સંસારમાં કેમ ડૂબે? જ્ઞાનવાદીનો પ્રશ્ન. ૧૧૫૨ સમ્યક્રિયા વિનાનું જ્ઞાન તે અજ્ઞાનરૂપ છે, તે ઉપર અંધનું ઉદાહરણ. ૧૧૫૩-૧૧૫૪ જ્ઞાનવાદીએ અંધના ઉદાહરણમાં બતાવેલી વિષમતા. ૧૧૫૫-૧૧પ૭ જ્ઞાનવાદીએ બતાવેલ વિષમતાનો પરિહાર. ૧૧૫૮-૧૧૫૯ ક્રિયારહિત જ્ઞાન અને જ્ઞાન રહિત ક્રિયાની નિષ્ફળતા તે ઉપર આંધળા અને પાંગળાનું ઉદાહરણ. ૧૧૬૦-૧૧૬૪ સમુદિત જ્ઞાન-ક્રિયાની સફળતા, પ્રત્યેકમાં ઈષ્ટ સિદ્ધિનો અભાવ છતાં સમુદીતમાં તે કેવી રીતે હોય? એ શંકાનું સમાધાન. ૧૧૬૫-૧૧૬૮ સમુદિત જ્ઞાનક્રિયાની સફળતામાં રથના ચક્ર અને આંધળા તથા પાંગળાનું દૃષ્ટાંત. ૧૧૬૯ જ્ઞાન-તપ અને સંયમનું મોક્ષસાધકપણું. ૧૧૭૮-૧૧૭૪ આત્મશુદ્ધિ માટે જ્ઞાનાદિ ત્રણેની શી જરૂર છે? તે સંબંધમાં દીપકાદિનું ઉદાહરણ. અને તપ સંયમની ક્રિયામાં સમાવેશ. ૧૧૭૫-૧૧૭૯ ક્ષયોપથમિક જ્ઞાન-ચારિત્રમાં મોક્ષનો અભાવ, અને ક્ષાયિક જ્ઞાન-ચારિત્રમાં મોક્ષનો સદ્ભાવ. ૧૧૮૦-૧૧૮૨ શ્રુતજ્ઞાન લાયોપથમિકછે, અને કેવલજ્ઞાન ક્ષાયિક છે, તેની સાબિતી માટે આગમનું પ્રમાણ. ૧૧૪૩-૧૧૮૫ સમ્યક્ત્વાદિ સામાયિકની પ્રાપ્તિ શાથી થાય? કોને કોનું આવરણ હોય છે? કોના આવરણનો કેવી રીતે ક્ષય-ઉપશમ અને ક્ષયોપશમ થાય છે. ઇત્યાદિ પ્રશ્નોત્તરો. ૧૧૮૬ સમ્યકત્વાદિ સામાયિક પ્રાપ્ત ન થવાનું કારણ. ૧૧૮૭-૧૧૯૨ જ્ઞાનાવરણાદિ આઠે કર્મની જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ, તેમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બંધની સમ્યક્ત્વાદિની અપ્રાપ્તિમાં કારણતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy