SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ગાથાંક વિષય ૫થી એ વ્યાખ્યાનની પ્રવૃત્તિ ક્યાં કયાં થઈ શકે? તેનો વિચાર, તથા સૂત્રાદિ અનુગમમાં એ વ્યાખ્યાનો સમવતાર. અને અનુયોગદ્દારોની સમાપ્તિ. ઉપોદ્ધાતનિર્યુક્તિ ૧૦૧૪-૧૦૨૪ તિત્યારે માવજો એ ગાથાથી ઉપોદ્દઘાતનિયુક્તિરૂપ શાસ્ત્રનું મંગળ કરવા માટે પ્રસ્તાવના, પૂર્વે મંગળ કરેલું છતાં પુનઃ મંગળ કરવા માટે પ્રશ્નોત્તર, અને જુદા જુદા આચાર્યોના અભિપ્રાય. ૧૦૨૫ ઉપોદઘાત નિર્યુક્તિરૂપ શાસ્ત્રની આદિમાં મંગળ. ૧૦૨૬-૧૦૩૧ તીર્થશબ્દનો અર્થ, તેના નામાદિ ચાર પ્રકાર, નદી વિગેરેનું દ્રવ્યતીર્થપણું. એ સંબંધમાં અન્યદર્શનીયોની માન્યતા અને તેનું અયોગ્યપણું. ૧૦૩૨-૧૦૩૯ ભાવતીર્થનું સ્વરૂપ, તિત્ય શબ્દના ત્રિસ્થ-ત્રણ અર્થ રૂપ અર્થ, તથા તેની વાસ્તવિક અર્થ સિદ્ધિ. ૧૦૪૦-૧૦૪૬ પ્રકારાંતરે દ્રવ્યતીર્થ અને ભાવતીર્થનું સ્વરૂપ, ભાવતીર્થનું જ વાસ્તવિક હિતકારકપણું. ૧૦૪૭-૧૦૫૬ તીર્થકર ભગવંત-અનુત્તરપરાક્રમી-અમિતજ્ઞાની-તીર્ણ-સુગતિગતિગત-સિદ્ધિ-પથપ્રદેશક અને વંદે એ વિશેષણરૂપ શબ્દોનો અર્થ. ૧૦પ૭ તીર્થાધિપતિ મહાવીર દેવને નમસ્કાર. ૧૦૫૮-૧૦૬૧ મહાભાગ, મહામુનિ આદિ વિશેષણોની સાર્થકતા. ૧૦૬૨ સૂત્રાદિરૂપ આગમ પ્રરૂપક ગણધરો, તેમના વંશજો અને પ્રવચનને નમસ્કાર. ૧૦૬ ૩-૧૦૬૮ ગણધરાદિક અને મૃતની વાસ્તવિક પૂજ્યતાનું કારણ. ૧૦૬૯ શ્રતની નિયુક્તિ કહેવા માટે ઉપક્રમ. ૧૦૭૦-૧૦૭૩ સૂત્ર અને અર્થરૂપ શ્રુતની કથંચિત્ ભિન્નતા, અને અર્થપૃથુત્વનો પ્રકારાંતરે વિચાર. ૧૦૭૪-૧૦૭દ આવશ્યક-દશવૈકાલિક આદિ દશ ગ્રંથોની હેતુ ઉદાહરણપૂર્વક નિર્યુક્તિ કહેવા માટે પ્રતિજ્ઞા. ૧૦૭૭-૧૦૭૯ હેતુ-ઉદાહરણ-અને કારણનું સ્વરૂપ. ૧૦૮૦ સામાયિકનિયુક્તિ કહેવાનો આરંભ. ૧૦૮૧-૧૦૮૪ ગુરૂજન અને પરંપરા શબ્દનો અર્થ, તે સંબંધમાં મૃગાવતી અને ચંડપ્રદ્યોતનું ઉદાહરણ. શંકાનું સમાધાન. ૧૦૮૫ નિર્યુક્તિ શબ્દનો અર્થ. ૧૦૮૬-૧૦૯૩ નિર્યુક્તિ કહેવાનું કારણ, એ સંબંધમાં સંખનું ઉદાહરણ, શ્રુત પરિપાટીથી અથવા સૂત્રપરિપાટીથી ઉપદેશ કથન. ૧૦૯૪-૧૯૯૫ સામાયિકથી આરંભીને બિંદુસાર પર્વતના શ્રતની ઉત્પત્તિ ક્યાંથી થઈ, તે ખુલાસો. ૧૦૯૬-૧૧૦૧ જિનગણધરથી આવેલ અર્થમાં નિર્યુક્તિકારે કહેલ અર્થનું વૃક્ષાદિકના રૂપકથી નિરૂપણ. ૧૧૦૨-૧૧૧૨ ભગવાન કૃતાર્થ છતાં ધર્મોપદેશ શા માટે આપે છે, અને તે પણ ભવ્ય જીવોનો જ, સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy