SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાંક ૯૧૧-૯૧૪ ૯૧૫-૯૧૬ ૯૧૭-૯૨૧ ૯૨૨-૯૨૫ ૯૨૬૯૨૭ ૯૨૮-૯૩૯ ૯૪૦-૯૪૩ ૯૪૪-૯૪૫ ૯૪૬-૯૫૦ ૯૫૧-૯૫૬ ૯૫૭-૯૬૧ ૯૬૨૯૬૭ 062-79-2 ૯૮૧-૯૯૪ વિષય ૯૯૫-૯૯૯ ૩૪ સંખ્યાપ્રમાણમાં સમવતાર, અર્થાધિકારનાં સાવઘયોગની વિરતિ અને સમાવતાર. નિક્ષેપના ઓઘનિષ્પન્ન આદિ ત્રણ પ્રકાર, ઓઘનો અર્થ, તેના અધ્યયનાદિ ચાર ભેદ, એ ચાર ભેદની વ્યુત્પત્તિ. નામનિષ્પન્ન નિક્ષેપનું સ્વરૂપ, તે સંબંધમાં પ્રશ્નોત્તર. સૂત્રાલાપકનિક્ષેપનું સ્વરૂપ. ૯૭૧-૯૮૦ અનુગમ, અનુગમના બે પ્રકાર, નિર્યુક્તિઅનુગમના નિક્ષેપ નિયુક્તિ આદિ ત્રણ ભેદ, ઉદ્દેશાદિદ્વારોનાં નામ, ઉદ્દેશનિર્દેશનું સ્વરૂપ, ઉદ્દેશ-નિર્દેશ પુનઃ કહેવાનું કારણ, અને એ સંબંધમાં બીજાઓનો અભિપ્રાય. Jain Education International ૭. નિરુક્તદ્વાર સાતમું નિરુક્તદ્વાર ઉપક્રમ-નિક્ષેપ અનુગણ અને નયની વ્યાખ્યા. ૮-૯ ક્રમ, પ્રયોજનાર ઉપક્રમાદિ દ્વારોને જે ક્રમ છે તે ક્રમ તે પ્રમાણે હોવાનું કારણ. ભાવ-ઉપક્રમના આનુપૂર્વી આદિ છ પ્રકાર. ૧૦ઉપક્રમદ્વાર નામાદિ છ પ્રકારે ઉપક્રમ, તેમાં નોઆગમથી સચિત્તાદિ ઉપક્રમના પરિકર્મ, અને વસ્તુનાશરૂપ પ્રકારનું સ્વરૂપ. કાળઉપક્રમનું સ્વરૂપ. ભાવઉપક્રમનું સ્વરૂપ, તેમાં અશુભભાવઉપક્રમ ઉપર બ્રાહ્મણી-ગણિકા અને અમાત્યનું ઉદાહરણ, શુભભાવોપક્રમનું સ્વરૂપ, ગુરૂના ચિત્તને પ્રસન્ન કરવાનો ઉપાય, તે ઉપર ગંગાનો પ્રવાહ જોનાર સાધુનું ઉદાહરણ. પ્રકારાંતરે ષવિધ ઉપક્રમ, દશ પ્રકારની આનુપૂર્વી, અનાનુપૂર્વીથીછ અધ્યયનના સાતસો અઢાર ભાંગા કરવાની રીતિ. છ પ્રકારના નામોમાં ક્ષયોપશમભાવમાં સર્વ શ્રુતનો સમવતાર. પ્રમાણનું સ્વરૂપ, પ્રમેયના દ્રવ્યાદિ ચાર ભેદથી પ્રમાણની ચતુર્વિધતા, તેમાં ભાવપ્રમાણ અને એના ભેદાંતરોમાં સામાયિકનો સમવતાર, પ્રકારાંતરે ત્રિવિધ આગમમાં સમવતાર, નયપ્રમાણમાં અવતારનો અભાવ, એ અભાવ હોવાનું કારણ. સૂત્રસ્પર્શિકનિયુક્તિનું સામાન્યકથન, સૂત્રાનુગમનું લક્ષણ, સૂત્રોચ્ચારના ન્યૂનાધિકતાદિ બત્રીસ દોષ, અને અસ્ખલિતાદિ ગુણોનું પ્રતિપાદન. ૧૦૦૦-૧૦૧૩ સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ કહેવાના અવસરનો નિર્ણય, સંહિતાદિ છ પ્રકારની વ્યાખ્યા, પદ અને પદાર્થનો વિચાર, પદવિગ્રહનું સ્વરૂપ, ચાલના અને પ્રત્યવસ્થાનનું સ્વરૂપ, સંહિતાદિ નિર્ગમદ્વાર સંબંધી, લક્ષણદ્વાર સંબંધી, નયદ્વાર સંબંધી, કિંાર સંબંધી, અને કથંદ્ગાર સંબંધી આક્ષેપ પરિહાર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy