SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ગાથાંક વિષય ૮૨૪-૮૨૮ કેવળજ્ઞાનના અનંત શાશ્વત અપ્રતિપાતિ આદિ વિશેષણોની સાર્થકતા. ૮૨૯ કેવળીની વાણી તે કેવળીને દ્રવ્યશ્રત નહીં પણ વચનયોગરૂપ છે. ૮૩૦-૮૩૬ કેવળીની વાણી શ્રોતાને ભાવદ્યુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુત છે, ઈત્યાદિ જુદા જુદા અભિપ્રાયપૂર્વક સમાધાન અને ગતિ આદિ દ્વારોમાં કેવળજ્ઞાનની સત્પદાદિ પ્રરૂપણા. ૪ સમુદાયાર્થ દ્વાર. ૮૩૭-૮૪૦ અનુયોગનો ઉપક્રમ, પાંચજ્ઞાનોમાંથી શ્રુતનો અનુયોગ કહેવાની પ્રતિજ્ઞા. ૮૪૧-૮૪૩ અનુયોગશબ્દનો અર્થ, આવશ્યક સંબંધી અંગાદિ આઠ પ્રશ્નો. ૮૪૪-૮૪૬ ઉપરોક્ત આઠ પ્રશ્નો કરવાનું કારણ, અને આદિમાં નંદીના વ્યાખ્યાનનો અનિયમ. ૮૪૭-૮૪૮ આવશ્યક-શ્રુતસ્કંધ આદિમાં ન્યાસની પ્રતિજ્ઞા. ૮૪૯-૮૫૦ આવશ્યક આદિ પદોના નામાદિ ચાર નિક્ષેપ, અને આગમથી દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ. ૮૫૧-૮૫૭ અનુયોગસૂત્રાદિમાં કહેવા મુજબ શિક્ષિતાદિ આઠ વિશેષણોનું સ્વરૂપ. ૮૫૮૮૬૬ દ્રવ્યશ્રુતને શિક્ષિતાદિ વિશેષણો લગાડવાનું કારણ, ન્યૂનાધિક અક્ષરવાળું શ્રુત બોલવામાં દોષ છે, તેની સાબિતીમાં કુણાલ અને વાનરનું ઉદાહરણ, હીનાક્ષરવાળા શ્રુતના દોષમાં વિદ્યાધર અને ઔષધનું ઉદાહરણ. ૮૬૭-૮૬૮ જ્ઞશરીરાદિ ત્રિવિધનો આગમથી દ્રવ્યઆવશ્યકનું સ્વરૂપ, અને તે સંબંધમાં સાધ્વાભાસનું ઉદાહરણ. ૮૬૯-૮૭) ભાવઆવશ્યકનું સ્વરૂપ, તેના આગમથી બે ભેદ, અને નોઆગમથી ભાવ આવશ્યકના ત્રણ પ્રકાર. ૮૭૧-૮૭૬ આવશ્યકનાં જુદાં જુદાં દશ નામ, આવશ્યકશબ્દનો અર્થ, અને આવશ્યકના દશ નામોનો અર્થ. શ્રુત શબ્દના નામાદિચાર નિક્ષેપા, આગમનો આગમથી દ્રવ્યશ્રુતનું તથા ભાવકૃતનું સ્વરૂપ. ૮૮-૮૯૪ નોઆગમથી ભાવકૃતના સંબંધમાં પ્રશ્નોત્તરો, નોશબ્દને દેશનિષેધાર્થ અને સર્વનિષેધાર્થમાં વાપરતાં દોષોદ્ભાવન, જુદા જુદા આચાર્યોના અભિપ્રાયનું ખંડન અને સમાધાન તથા શ્રતના પર્યાય નામો. ૮૯૫-૮૯૭ સ્કંધનો નામાદિ ચાર પ્રકારે નિક્ષેપ, આગમથી અને નોઆગમથી દ્રવ્ય-સ્કંધનું સ્વરૂપ, વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધના સચિત્તાદિ ત્રણ પ્રકાર. ૮૯૮-૯૦૪ ભાવસ્કંધનું સ્વરૂપ, તેના આગમથી અને નોઆગમથી બે પ્રકાર, સ્કંધના એકાર્યવાચી જુદાં જુદાં નામો, સામાયિક અધ્યયનના સાવદ્ય યોગની વિરતિ આદિછ અર્વાધિકાર અને ઉપસંહાર. પ-૬ ધારો અને તેના ભેદો ૯૦૫-૯૧૦ પાંચમું દ્વાર નામે દ્વાર અને છઠ્ઠ તેના ભેદોનું દ્વાર. સામાયિક અધ્યયન, સર્વ અધ્યયનોમાં પ્રથમ સામાયિક કહેવાનું કારણ, તેના ઉપક્રમાદિ ચાર અનુયોગ દ્વાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy