SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાંક ૭૧૫-૭૨૭ ૭૨૮-૭૩૭ ૭૩૮-૭૪૭ ૭૪૮-૭૬૨ ૭૬૩-૭૬૫ ૭૭ર ૭૭૩-૭૭૫ ૩૨ વિષય પાંચમા અવસ્થિતદ્વારનું સ્વરૂપ ક્ષેત્ર-લબ્ધિ-અને ઉપયોગ પૂર્વક, એટલે કેટલા ક્ષેત્રમાં કયાં સુધી અવધિજ્ઞાન રહે તેનો વિચાર. છ ચલદ્વાર, તેમાં છ પ્રકારની હાની વૃદ્ધિમાંથી ક્ષેત્ર અને કાળમાં ચાર પ્રકારની, દ્રવ્યમાં બે પ્રકારની અને પર્યાયમાં છ પ્રકારની હાની-વૃદ્ધિ, અનંતભાગાદિ હાનિ-વૃદ્ધિના ભેદો, તથા ક્ષેત્રાદિકમાં અસંખ્યભાગાદિ વૃદ્ધિનું અને બાકીનાઓમાં અનંતભાગાદિ વૃદ્ધિનું કારણ. મંદદ્વાર, તગર્તગત સ્પર્ધકોનું સ્વરૂપ, અને તેની વિચિત્રતા, નિયત તથા અનુગામી અને પ્રતિપાતી તથા અનુગામી સ્પર્ધકોનો તફાવત, તથા એ સંબંધી બીજા આચાર્યોનો અભિપ્રાય. આઠમું પ્રતિપાત-ઉત્પાતવારા, સમકાળ ઉત્પાત-પ્રતિપાત થવામાં દાવાનળનું ઉદાહરણ, ઉત્પાત-પ્રતિપાતની વિધિ, દ્રવ્યનો ગુણનો સંબંધ, દ્રવ્ય કરતાં સંખ્યાતઅસંખ્યાત ગુણા પર્યાયોને અવધિજ્ઞાની જાણે. ૯ જ્ઞાનદ્વાર ૧૦ દર્શનકાર, ને ૧૧મું વિભંગદ્વાર તેમાં અનુત્તર સિવાય દેવોને સાકાર નિરાકાર અવધિની સમાન વિભંગ જ્ઞાન-દર્શન. સાકાર-નિરાકારનું સ્વરૂપ. ૧૨ દેશદ્વારનું સ્વરૂપ એટલે અવધિજ્ઞાનના ક્ષેત્રની અંદરજ નારક-દેવ-આદિ હોય છે તેઓનું સર્વ દિશામાં જ્ઞાન, બાકીનાઓનું દેશદર્શિપણું. ૧૩ ક્ષેત્રદ્વાર. દીપપ્રભા અને અંધકારમાં જણાતા દીપકના ઉદાહરણથી અવધિજ્ઞાનની સાથે સંબંધાસંબંધ. ગતિકાર. ગતિદ્વારોમાં મતિજ્ઞાનથી અવધિજ્ઞાનની હયાતીની વિશેષતા. આમર્ષઔષધિ વિગેરે ઋદ્ધિઓનું સ્વરૂપ. આમર્ષ ઔષધિ આદિનું ભાષ્યકાર કૃત વ્યાખ્યાન. વાસુદેવ-ચક્રવર્તિ આદિના બળનું વર્ણન: ક્ષીરાશ્રવાદિ લબ્ધિઓનું સ્વરૂપ, લબ્ધિઓની સંખ્યાના સંબંધમાં બીજાઓનો અભિપ્રાય, ને તેનું ખંડન, કઈ કઈ લબ્ધિઓ કોને કોને હોય, ચક્રવર્તિની લબ્ધિ ભવ્યને જ કેમ હોય? તે સંબંધમાં આગમોક્ત સમાધાન તથા અવધિજ્ઞાનના વિષયનું પ્રમાણ અને ઉપસંહાર. મન:પર્યવજ્ઞાન કહેવા માટે ભાષ્યકારનો પ્રસ્તાવ. મન:પર્યવજ્ઞાનની નિયુક્તિકારકૃત વ્યાખ્યા. રૂપીદ્રવ્ય ગ્રહણ કરવારૂપ અવધિજ્ઞાનની સમાનતા છતાં સ્વામ્યાદિવડે મન:પર્યવની વિશેષતા. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવથી મન:પર્યવજ્ઞાનના વિષયનું પ્રમાણ. “મન:પર્યવજ્ઞાની અનંત પ્રદેશ અનંતા સ્કંધો જાણે છે ને જુએ છે” એ સંબંધમાં અનેક આચાર્યોના ભિન્ન ભિન્ન મતના વિવરણપૂર્વક ખુલાસો અને ઉપસંહાર. કેવલજ્ઞાનનું સ્વરૂપ. ૭૭૭-૭૭૮ ૭૭૯-૭૮૦ ૭૮૧-૭૯૩ ૭૯૪-૭૯૮ ૭૯૯-૮૦૮ ૮૦૯ ૮૧૦ ૮૧૧ ૮૧૨-૮૧૪ ૮૧૫-૮૨૨ ૮૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy