SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ગાથાક વિષય ૫૮૮-૫૯૭ અવધિજ્ઞાનના વિષયભૂત ક્ષેત્રનું જઘન્ય પરિમાણ તે સંબંધમાં અનેક પ્રશ્નોત્તર અને જુદા જુદા આચાર્યોના અભિપ્રાય અને તેનું ખંડન. પ૯૮-૬૦૭. અવધિજ્ઞાનના વિષયભૂત ક્ષેત્રનું ઉત્કૃષ્ટ તથા મધ્યમ પરિમાણ, અને અરૂપી ક્ષેત્રને રૂપી વિષયક અવધિ કેવી રીતે જાણી શકે એ શંકાનું સમાધાન. ૬૦૮-૬૧૪ વિષયભૂત ક્ષેત્રની વૃદ્ધિ થતાં, કાળની પણ વૃદ્ધિ. ૬૧૫-૬ ૧૬ સંખ્યાતા કાળ પ્રમાણ જ્ઞાન થયે ક્ષેત્ર પણ સંખ્યાત દ્વીપ સમુદ્ર પ્રમાણ જણાય, પરંતુ અસંખ્યાતા કાળનું જ્ઞાન થયે ક્ષેત્ર પ્રમાણમાં ભજના. ૬૧૭-૬૨૦ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ જેની વૃદ્ધિમાં જેની વૃદ્ધિ થાય અને જેની ન થાય તે. ૬૨૧-૬૨૬ ક્ષેત્રના પ્રદેશ અને કાળના સમયો સંબંધી જૂનાધિકતા માટે પ્રશ્નોત્તર, કાળ ક્ષેત્ર-દ્રવ્ય-અને ભાવની અનુક્રમે સૂક્ષ્મતા તથા પ્રદેશોની વિશેષતા. ૬૨-૬૩૦ અવધિજ્ઞાનના આરંભમાં અને અંતમાં ગુરૂ લઘુ અને અગુરૂ લઘુ પુદ્ગલ દ્રવ્ય જાણે તેનું સ્વરૂપ. ૬૩૧ ઔદારિક આદિ આઠ વર્ગણાઓનાં નામ. ૬૩ર-૬૩૭ કૂચીકર્ણ શેઠની ગાયોના ઉદાહરણથી વર્ગણાઓની સમજુતી. ગ્રહણ યોગ્ય તથા અગ્રહણ યોગ્ય વર્ગણાઓનું સ્વરૂપ. દરેક વર્ગણાના ત્રણ ત્રણ ભેદ, તે ભેદ શાથી જણાય? તેનો ખુલાસો. ૬૩૮-૬૪૬ કાર્પણ પછીનીધ્રુવ-અધુવ આદિવર્ગણાઓનું સ્વરૂપ, તેમનું પ્રમાણ, અચિત્તમહાત્કંધનું સ્વરૂપ, તે સંબંધી શંકા સમાધાન. અને ભિન્ન ભિન્ન આચાર્યોના એ સંબંધી અભિપ્રાયનું ખંડન. ૬૪૭-૫૪ ક્ષેત્રવર્ગણા-કાળવર્ગણા અને ભાવવર્ગણાનું સ્વરૂપ તથા ઉપસંહાર. ૬પપ-૬૫૭ ગુરૂલઘુ અને અગુરુલઘુ દ્રવ્યમાં આરંભાયેલા અવધિજ્ઞાનનું સ્વરૂપ. દ૫૮-૬૬૮ ગુરૂલઘુ અને અગુરુલઘુ દ્રવ્યનું વિવરણ એ સંબંધમાં નિશ્ચય તથા વ્યવહારનયની અપેક્ષાએ વિચારણા. ૬૬૯-૬૭૪ મનોવર્ગણા દ્રવ્ય જોનાર અવધિ કેટલા કાળ અને કેટલા ક્ષેત્ર પર્યત જુએ? તથા તૈજસ ભાષા અને કાર્મણ શરીર જોનાર કેટલા કાળ અને કેટલા ક્ષેત્ર પર્યત જુએ તેનો ખુલાસો. ૬૭૫-૬૮૪ પરમાવધિજ્ઞાનવાળાનો દ્રવ્યથી ઉત્કૃષ્ટ વિષય કેટલી હદ સુધીનો હોય. ૬૮૫-૬૮૯ પરમાવધિ જ્ઞાનવાળાના વિષયનું ક્ષેત્ર તથા કાળથી ઉત્કૃષ્ટ પ્રમાણ. ૬૯૦-૬૯૨ તિર્યંચ તથા નારકીઓના અવધિજ્ઞાનના વિષયનું પ્રમાણ. દ૯૩-૭૦ર દેવોના અવધિજ્ઞાનના વિષયનું જઘન્ય-મધ્યમ તથા ઉત્કૃષ્ટ પ્રમાણ, તથા કયા દેવો કઈ કઈ દિશામાં પૂનાધિક જુએ તેનો ખુલાસો અને બીજા દ્વારની સમાપ્તિ. ૭૦૩-૭૦૬ ત્રીજું સંસ્થાનદ્વાર એટલે કયા જીવોને કેવા આકારવાળું અવધિજ્ઞાન હોય તેનું સ્વરૂપ. ૭૦૭-૭૧૪ ચોથા અનુગામી અનનુગામી કારનું સ્વરૂપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy