SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ગાથાક વિષય પ૦૪-૫૨૬ પર૭-૫૩૬ ૫૩૭-૫૩૯ ૫૪૦-૫૪૫ ૫૪૬-૫૪૮ ૫૪૯-૫૫૫ સંશિશ્રુત તથા અસંજ્ઞિકૃતનો વિચાર, દીર્ઘકાલિકી આદિત્રણ સંજ્ઞાઓનું સ્વરૂપ, આહારાદિ દશ પ્રકારની સંજ્ઞાઓ, એકૅક્રિયાદિને સંજ્ઞિ ન કહેવાનું કારણ, કઈ સંજ્ઞાથી સંજ્ઞિ કહેવાય, તેનો ખુલાસો, કયા જીવને કઈ સંજ્ઞા હોય તેનું સ્પષ્ટીકરણ, અને સંજ્ઞિ-અસંજ્ઞિનો વ્યવહાર કઈ સંજ્ઞાથી થાય, તેનો આગમાનુસારે ખુલાસો. સમ્યકશ્રુત તથા મિથ્યાશ્રુતનો વિચાર, સમ્યકત્વના પાંચ પ્રકાર, ત્રણ પુંજનું સ્વરૂપ, ઉપશમસાસ્વાદન-ક્ષયોપશમ-વેદક અને ક્ષાયિક સમકિતનું સ્વરૂપ, સામાન્યશ્રુતમાં કેટલો ભાગ સમ્યકશ્રુત અને કેટલો ભાગ મિથ્યાશ્રુત હોય, તેનો તથા સમ્યકત્વમાં અને શ્રુતમાં શો તફાવત હોય તેનો ખુલાસો. સાદિ સપર્યવસિત અને અનાદિ અપર્યવસિત શ્રુતનો વિચાર, દ્રવ્યાસ્તિકનયના મતે શ્રતનું અનાદિ અનંતપણું, અને પર્યાયાસ્તિકનયના મતે સાદિ સાતપણું. શ્રાનાશનાં કારણો, શ્રુતની ભિન્નભિન્નતા, પદાર્થ માત્ર ઉત્પાદાદિ ત્રિધર્માત્મક, એકાંત નિત્યાનિત્ય વસ્તુ માનવામાં દૂષણ, તેનું ખંડન. ક્ષેત્ર-કાળને ભાવથી શ્રુતનું સાદિસાતપણું, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી શ્રુતનું અનાદિઅનંતપણું. ગમિક અને અગમિક શ્રુતનું સ્વરૂપ, અંગપ્રવિષ્ટ તથા અંગબાહ્ય શ્રુતનું સ્વરૂપ, ઉત્કાલિકકાલિક શ્રુતનું સ્વરૂપ, તે શ્રુતના અપ્રસિદ્ધ, ગ્રંથોનાં નામ, દ્વાદશાંગમાં પ્રરૂપિત-વિષયની સૂચિ. ચૌદ પૂર્વ સિવાયનું શ્રુત રચાવાનું કારણ, સ્ત્રીઓને દૃષ્ટિવાદ શ્રત ન શીખવવાનું કારણ, શ્રુતજ્ઞાનનો વિષય, અને તે સંબંધી જુદા જુદા અભિપ્રાય. સત્પદાદિ નવ દ્વારો વડે માર્ગણા સ્થાનોમાં શ્રુત જ્ઞાનનો વિચાર. બુદ્ધિના આઠ ગુણોથી આગમનું ગ્રહણ કરવાપણું. શુશ્રુષાદિ આઠ ગુણોનું સ્વરૂપ. શાસ્ત્રશ્રવણનો વિધિ, શાસ્ત્ર કથનનો વિધિ, અને શ્રુતજ્ઞાનના અધિકારની સમાપ્તિ. અવધિજ્ઞાનનું સ્વરૂપ કહેવાનો આરંભ. તેની ભવપ્રત્યયિક અને ક્ષયોપશમ પ્રત્યયિક અસંખ્ય પ્રકૃતિઓ, એ સર્વ કહેવાની અશક્તિને લીધે ચૌદ પ્રકારનો નિક્ષેપ. ક્ષેત્ર તથા કાળના અસંખ્યાતપણાથી અને દ્રવ્યભાવના અનંતપણાથી અવધિના પણ તેટલાજ ભેદોનું પ્રમાણ. ભવ પ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક અવધિજ્ઞાન, કર્મના ઉદય આદિમાં દ્રવ્ય-ક્ષેત્ર આદિ પાંચ હેતુઓ. અવધિ ક્ષેત્ર પરિમાણ-સંસ્થાન આદિ ચૌદ નિક્ષેપા. અને એ ચૌદ નિક્ષેપ કહેવાનું કારણ. નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ અને ભાવ એ સાત પ્રકારે અવધિજ્ઞાનના નિક્ષેપનું સ્વરૂપ. પપ૬-૫૫૭ પપ૮-૫૬૦ પ૬ ૧પ૬૪ પ૬૫-૫૬૬ પ૬૭ પ૬૮-૫૭૧ પ૭ર-પ૭૬ ૫૭૭-૫૮૦ ૫૮૧-૫૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy