SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ગાથાંક ૪ર૪-૪ર૬ ૪ર૭ ૪૨૮-૪૩૬ ૪૩૩-૪૪૩ ४४४ ૪૪૫-૪૪૮ ४४८ ૪૫૦-૪૫૩ ૫૪ ઉપપ-૪૬૦ ૪૬૧-૪૬૩ ૪૬૪-૪૬૮ વિષય નિશ્ચયનયના મતનું વ્યહારનયના મતે ખંડન. ભાષકાદિ દ્વારો અને સત્પદપ્રરૂપણાદિ દ્વારોની પૂર્ણાહુતિ. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ને સ્પર્શના ધાર વડે મતિજ્ઞાનનો વિચાર. અંતરદ્વાર-ભાગદ્વાર-ભાવઢાર-અને અલ્પાબહત્વકારવડે મતિજ્ઞાનનો વિચાર અને આભિનિબોધકજ્ઞાનના અધિકારની સમાપ્તિ. અક્ષર અને અક્ષરસંયોગ પ્રમાણે શ્રુતજ્ઞાનના ભેદો, અનંતા સંયોગો અને એકેક સંયોગ અનંત પર્યાયવાળો, અભિધેય અનંત હોવાથી સંયોગો અનંતા. સૂત્ર અનંતગમ અને પર્યાયવાળું. શ્રુતના સર્વ ભેદો ન કહી શકાય માટે ચૌદ ભેદો કહેવાની પ્રતિજ્ઞા. શ્રુતના સર્વ પ્રકાર ન કહી શકવાનું કારણ તથા શ્રુતજ્ઞાન-અજ્ઞાન અને ઉભય પ્રકારના શ્રુતનો ચૌદ પ્રકારે નિક્ષેપ. શ્રુતના અક્ષર આદિ ચૌદ ભેદોનું નામોત્કીર્તન. “અક્ષર શ્રત” નામે શ્રતનો પ્રથમભેદ શુદ્ધ તથા અશુદ્ધ નયના મતે અક્ષરનું સ્વરૂપ, “અક્ષર” સંબંધી શંકા-તેનું સમાધાન, શ્રત રૂપવર્ણની વ્યુત્પત્તિ. વર્ણ-અક્ષરના સ્વર અને વ્યંજનરૂપ બે પ્રકાર, સ્વર તથા વ્યંજનનું સ્વરૂપ. અક્ષરના ત્રણ પ્રકાર, સંજ્ઞાક્ષર-વ્યંજનાક્ષર અને લધ્યક્ષરનું સ્વરૂપ, દ્રવ્યશ્રુત તથા ભાવકૃતનો તફાવત. અક્ષરની ઉપલબ્ધિ પ્રત્યક્ષ તથા અનુમાનથી, સાદેશ્યાદિ પાંચ પ્રકારનું અનુમાન ઈન્દ્રિયમનોનિમિત્ત જ્ઞાન પણ વાસ્તવિક રીતે અનુમાન જ છે. અને પાંચ પ્રકારના અનુમાનની અયોગ્યતા. અનુપલબ્ધિના ત્રણ પ્રકાર, અસંક્સિજીવોને અક્ષર લાભ હોવા બાબતની શંકા તેનું ઉદાહરણપૂર્વક-સમાધાન. એકેક અક્ષરના સ્વ પર પર્યાયોનું સ્વરૂપ, તેનું પ્રમાણ, સ્વ પર પર્યાયો સંબંધી ચર્ચા, તેના ઉદાહરણ, અને સિદ્ધાંતની સાક્ષી. અક્ષરના પર્યાયોમાં ઘટાદિ પરપર્યાયોના સંબંધમાં પ્રશ્નોતર, અક્ષરની અપેક્ષાએ પર્યાયોનું પ્રમાણ કહેવાનું કારણ અને સ્વપર પર્યાયોની ન્યૂનાધિકતા. ભાષ્યકારના કથનમાં આગમ વિરૂદ્ધતાની શંકા, તેનું સમાધાન, પ્રત્યેક પ્રદેશમાં અગુરૂ લઘુ પર્યાયોની અનંતતા અને કૃતાક્ષર તથા કેવલાક્ષરના પર્યાયોની સમાનતા. શ્રત અને કેવળજ્ઞાનનો તફાવત. અક્ષરનો-કેવલજ્ઞાનનો અનંતમો ભાગ અવશ્ય? કે એકલા શ્રુતાક્ષરનો અનંતમો ભાગ અવશ્ય? એ શંકાનું સમાધાન, તથા જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ અક્ષરના અનંતમા ભાગનું સ્વરૂપ અને અક્ષર શ્રુતના વિચારની સમાપ્તિ. અનક્ષશ્રુતનો વિચાર. ૪૬૯-૪૭ર ४७३-४७६ ૪૭૭-૪૮૪ ૪૮૫-૪૮૮ ४८८-४८ ૪૯૪-૫૦૦ ૫૦૧-૫૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy