SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાક ૩૨૮-૩૩૨ ૩૩૩-૩૩પ ૩૩૬-૩૪) ૩૪૧-૩૪૪ ૩૪પ-૩૪૭ ૩૪૮-૩૫૦ ૩પ૧-૩૫૪ ૩૫૫-૩૬૪ ૩૬૫-૩૭૨ ૩૭૩ ૨૮ વિષય જ્ઞાન-અજ્ઞાનરૂપ સામાન્ય મતિનું નિરૂપણ, વિશેષિત અવિશેષિતપણાથી જ્ઞાનાજ્ઞાનતાનું સ્વરૂપ. અવગ્રહ-ઈહા-અપાય ને ધારણાના કાળનું નિરૂપણ. શ્રોત્રાદિની પૃષ્ટાદિ વિષયતા તથા સ્પષ્ટ અને બદ્ધની વ્યાખ્યા, સૃષ્ટાદિ ગ્રહણ કરવામાં હેતુ, તેમજ આત્માગુલ પ્રમાણથી ચક્ષુના વિષયનું માન. આત્માંગુલ-પ્રમાણાંગુલ અને ઉત્સધાંગુલવડે કઈ કઈ વસ્તુઓનું માપ થાય તેનું નિરૂપણ. ચક્ષુ ઈન્દ્રિયના વિષય સંબંધી પૂર્વાપર વિસંવાદનો પરિહાર અને તેનું નિરૂપણ. ચક્ષુ વિનાની શેષ ઈદ્રિયોના વિષયપ્રમાણનું નિરૂપણ. સમશ્રેણિ અને વિશ્રેણિમાં રહેલ વ્યક્તિ કેવા પ્રકારના શબ્દ દ્રવ્યને ગ્રહણ કરે છે, તેનું નિરૂપણ. ભાષાદ્રવ્યનું ગ્રહણ-વિસર્જન કેવી રીતે થાય છે? મનોયોગ ને વચનયોગ એ શું છે? એ સર્વનું સવિસ્તર સ્વરૂપ. ગ્રહણ-વિસર્જન અને ભાષાના કાળનું પ્રમાણ, તથા ગ્રહણ-વિસર્જનનું સાંતર નિરંતરપણું. બે ઉપયોગનો અભાવ હોય, પણ એક સમયે ગ્રહણ-વિસર્જનરૂપ બે ક્રિયાનો અભાવ ન હોય. દારિક આદિ ત્રણ શરીરોવડે ભાષા દ્રવ્યનું ગ્રહણ-મોચન, તથા સત્યાસત્ય આદિ ભાષાઓનું સ્વરૂપ. બાર યોજન કરતાં વધારે દૂરથી ભાષા દ્રવ્યના પુદ્ગલો આવે કે નહિ? આવે તો તેમાં પૂર્વોક્ત મર્યાદાન્તર્ગતથી આવેલા દ્રવ્યના જેવું વાસના સામર્થ્ય હોય કે ન હોય? વળી કેટલા સમયે ભાષાદ્રવ્યવડે સમગ્ર લોક વ્યાપ્ત થાય? અને લોકના કેટલામા ભાગમાં ભાષાદ્રવ્યનો કેટલામો ભાગ હોય? ઈત્યાદિ પ્રશ્નોનું સ્પષ્ટીકરણ. કેવળીસમઘાતની પેઠે ભાષાદ્રવ્યથી લોકવ્યાપ્તિનો અભાવ, અચિત્તમહાત્કંધ વિશ્રસાપરિણામે ચાર સમયે લોક વ્યાપી થાય, અને એકદિશામાં દંડ થવાનું માનનારાના મતનું ખંડન. આભિનિબોધિક જ્ઞાનના પર્યાયોનું સ્વરૂપ, મતિ આદિ વચનપર્યાયોનું સ્વરૂપ, અવગ્રહાદિ અર્થપર્યાયોનું સ્વરૂપ. દ્રવ્યાદિ ચાર ભેદે આદેશથી આભિનિબોધિક જ્ઞાનના વિષય પ્રમાણ. સત્પદાદિ નવ દ્વારોએ અભિનિબોધિક જ્ઞાનનો વિચાર અને સત્પદપ્રરૂપણાશબ્દનો અર્થ. ગતિ આદિ વીસ માર્ગણાઓમાં જ્યાં મતિજ્ઞાન પૂર્વે પામેલા હોય પામતા હોય ન પામેલા હોય, અને ન પામે તેનો વિચાર. જ્ઞાનતારમાં વ્યવહાર તથા નિશ્ચયનયના મતે જ્ઞાનનો વિચાર, અને વ્યવહારનું સમર્થન. વ્યવહારનયના મતનું નિશ્ચયનયના મતે ખંડન. ૩૭૪-૩૭૭ ૩૭૮-૩૯૦ ૩૯૧-૩૫ ૩૯૬-૪૦૧ ૪૦-૪૦પ ૪૦૬-૪૦૮ ૪૦૯-૪૧૩ ૪૧૪-૪૧૭ ૪૧૮-૪ર૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy