SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦] અનુગામિ આદિમાં તીવ્ર મંદતાર. ' [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ શિષ્ય પૂછે છે કે - निययाणुगामियाणं, को भेओ को व तधिवक्खाणं ? । नियओऽणुजाइ नियमा, नियओऽनियओ य अणुगामी ॥७४४॥ चयइ च्चिय पडिवाई, अणाणुगामी चुओ पुणो होइ । नर-तिरिगहणं पाओ, जं तेसु विसोहिसंकेसा ॥७४५॥ અપ્રતિપાતી અને અનુગામી ફકોમાં, તથા તેની વિપક્ષ પ્રતિપાતી અને અનનુગામી ફફકોમાં શો તફાવત છે ? ઉત્તર-અપ્રતિપાતી ફડકો (અવધિજ્ઞાનવાળાની સાથે) અવશ્ય જાય છે, અને અનુગામી ફડકો (અનુપહિત લોચનની પેઠે) અપ્રતિપાતી, અથવા (ઉપહત લોચનની પેઠે) પ્રતિપાતી હોય છે. તથા પ્રતિપાતફડુંક પડી જાય છે જ (અને પડ્યા પછી પણ કોઈ વખત અન્ય સ્થળે ઉત્પન્ન થાય છે અને અનનુગામીફડુક એવા નથી. કેમ કે જે સ્થળે રહેલાને એ ફફકો ઉત્પન્ન થયા હોય, તેજ સ્થળમાં રહેતા તે ચ્યવે છે, અથવા નથી પણ ચ્યવતા. જો આવે છે, તોપણ દેશાન્તરમાંથી પુનઃ ઉત્પત્તિ સ્થળે આવેલાને તે ઉત્પન્ન થાય છે. એટલો એમાં પરસ્પર તફાવત છે.) વિશુદ્ધિ તથા સંક્લેશથી ફડકોની તીવ્ર મંદતા હોય છે, એવા ફડુંકો વિશુદ્ધિ અને સંકુલેશવશાત્ પ્રાયઃ મનુષ્ય અને તિર્યંચોમાં હોય છે. ૭૪૪-૭૪૫. गहणमणुगामियाईण, किं कयं तिब्ब-मंदचिन्ताए । पायमणुगामिनियया, तिब्वा मंदा य जं इयरे ।।७४६।। તીવ્ર-મંદદ્વારનો વિચાર કરતાં અનુગામી આદિ ફડકોનું કથન કેમ કર્યું ? ઉત્તર અનુગામી અને અપ્રતિપાતી ફડકો ઘણું કરીને તીવ્ર હોય છે, અને અનનુગામી તથા પ્રતિપાતી ફડ઼કો ઘણું કરીને મંદ હોય છે. મિશ્ર ફડકો ઉભયસ્વભાવવાળા છે, આથી ફફકની પ્રરૂપણા કરતાં તીવ્ર-મંદ દ્વાર પણ કહ્યું. ૭૪૬. બીજો મત બતાવીને તેની અવિરૂદ્ધતા જણાવે છે : ___ अण्णे पडिवायु-प्पायदार एवाणुगामियाईणि । नर-तिरियग्गहणेणं, अहवा दोसुपि न विरुद्धं ॥७४७॥ અન્ય આચાર્ય એમ કહે છે કે મનુષ્ય અને તીર્યચનું કથન કરવાથી અનુગામી આદિ ભેદો પ્રતિપાત અને ઉત્પાતવારમાંજ અન્તભૂત થાય છે, અથવા બન્ને દ્વારમાં એ ભેદો વિરૂદ્ધ નથી. ૭૪૭. આ સંબંધમાં અન્ય આચાર્યો એમ કહે છે કે મનુષ્ય અને તીર્થંચોના અવધિજ્ઞાનનો જ પ્રતિપાત તથા ઉત્પાત થાય છે, તેથી પ્રતિપાત-ઉત્પાદદ્વાર મનુષ્ય તીર્થંચ સંબંધી જ છે, અને તેથી જ એ અનુગામી આદિ ભેદો પ્રતિપાત-ઉત્પાદ દ્વારમાં જ અન્તભૂત થાય છે. ભાષ્યકાર મહારાજ કહે છે કે તીવ્ર-મંદ અને પ્રતિપાત-ઉત્પાદ એ બન્ને દ્વારમાં અનુગામી આદિ ભેદો ઘટે છે, તેથી કંઈ વિરૂદ્ધ નથી. ૭૪૭. તીવ્ર-મંદદ્વાર પૂર્ણ થયું, હવે પ્રતિપાત-ઉત્પાતદ્વાર કહે છે. (ર) વાણિરત્નને મળો, હવે એને ય વાન-માવે ચા उप्पा-पडिवाओऽवि य, तदुभयं चेगसमएणं ॥७४८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy