SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ગાથાંક ૧૨૯-૧૩૪ ૧૩૫-૧૩૯ ૧૪૦-૧૪૪ ૧૪પ-૧૫૦ ૧૫૧-૧૫૩ ૧૫૪-૧૬૧ ૧૬૨-૧૭) વિષય ઉભયશ્રુત અને દ્રવ્યશ્રુતનું લક્ષણ, દ્રવ્યશ્રુત કરતાં ભાવશ્રુતની વિશેષતા, ઉપલબ્ધિ સમાનપદનો અર્થ, બુદ્ધિદષ્ટ અર્થનો મતાંતરપૂર્વક વિચાર, તેમાં બુદ્ધિશબ્દનો અર્થ મતિ કરનારાના મતનું ખંડન. ઈતર’ શબ્દને મતિ કહેનારાના મતનો નિરાસ, બુદ્ધિ' શબ્દથી દ્રવ્યકૃતનો અંગીકાર અને મતિ-હૃતોપલબ્ધ બધાએ પદાર્થો કહી શકાય નહી એ વિચાર. મતિ-શ્રુત પર્યાયોનો અનંતમો ભાગ કહી શકાય તેવો છે, ચૌદ પૂર્વધરોઇ સ્થાનગત હોવામાં મતિવિશેષોનું કારણપણું, અક્ષરાનુસારી મતિવિશેષ તે શ્રત અને બાકીનું મતિ. ૧૩રમી ગાથામાં કહેલાં દૂષણો સિવાયના શેષ દૂષણો અભાષ્યમાન શ્રુતાનુસારી જ્ઞાનને મતિપણાનો અભાવ. ૧૨૮મી પૂર્વગત ગાથાનો ભાષ્યકારે સ્વાભિમત કરેલો અર્થ, ધ્વનિપરિણામવાળું તે શ્રુત અને ધ્વનિ અધ્વનિ ઉભય પ્રકારના પરિણામવાળું મતિજ્ઞાન. ૧૨૮મી ગાથાના ઉત્તરાર્ધનું વ્યાખ્યાન, તેમાં ઇતર' શબ્દવડે મતિજ્ઞાનનું ગ્રહણ અને ઉપલબ્ધિસમાનની અવાચ્યતામાં કારણ.' વલ્ક અને શુંબના ઉદાહરણથી મતિ-શ્રુતનો ભેદ. અન્ય પ્રકારે ઉદાહરણ ઘટાવવામાં દૂષણ. અક્ષર-અક્ષરના ભેદથી મતિ-શ્રુતનો તફાવત, તેમાં મતિને અનાર તથા શ્રતને સાક્ષર માસ્વામાં ઈહાદિકનો અભાવ, મતિકાળે શ્રુતનો અભાવ, અક્ષરાનુસારી શ્રુતનિશ્ચિતપણાથી મતિચતુષ્કનો અભાવ તથા ધૃતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત મતિનું લક્ષણ, મતિચતુષ્કનાં ઉદાહરણ. મૂક અને અમૂકના ભેદથી મતિશ્રુતનો તફાવત, આ તફાવતનો ઉપસંહાર અને મતિજ્ઞાનની પ્રરૂપણા કરવાની પ્રતિજ્ઞા. મતિજ્ઞાનના ધૃતનિશ્રિત અને અમૃતનિશ્રિત ભેદો, એ બે ભેદોનું સ્વરૂપ. શ્રુતનિશ્રિતના અવગ્રહાદિ ચાર ભેદોનું સ્વરૂપ અને વ્યાખ્યા. અવગ્રહમાં સામાન્ય વિશેષબોધનો અભાવ તથા ઈહા અને સંશયનું રૂપ. અવગ્રહાદિ ભેદોની વિવાદાસ્પદ વ્યાખ્યાનો પરિહાર. વ્યંજનાવગ્રહનું સ્વરૂપ અને તેની જ્ઞાનમયતા. સૂતેલા પુરૂષની જેમ વ્યંજનાવગ્રહકાળે પણ જ્ઞાનનો સદ્ભાવ. વ્યંજનાવગ્રહના ભેદો, તથા ચક્ષુ અને મન સિવાય ઇન્દ્રિય ચતુષ્કની પ્રાપ્યકારિતા. વિષયકૃત અનુગ્રહાદિના અભાવે ચક્ષુની અપ્રાપ્યકારિતા. દ્રવ્યમાન અને ભાવમન ગતિ કરતું ન હોવાથી તથા અનુગ્રહાદિના અભાવે શેયની સાથે મનના સંબંધનો અભાવ, કર્તુત્વાદિના અભાવે આત્માને સર્વગતપણાનો અભાવ, અને દ્રવ્યમન કરણરૂપ હોવાથી તે ગમન કરતું નથી. દ્રવ્યમન પુદ્ગલમય હોવાથી તકૃત અનુગ્રહ-ઉપઘાત થાય છે. ૧૭૧-૧૭૬ ૧૭૭ ૧૭૮-૧૭૯ ૧૮૦-૧૮૯ ૧૯૦-૧૯૨ ૧૯૩-૧૯૫ ૧૯૬-૨૦૩ ૨૦૪-૨૦૮ ૨૦૯-૨૧૨ ૨૧૩-૨૨૧ રરર-૨૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy