SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ १८०] ભાષાની લોકવ્યાપ્તિ. [विशेषावश्य माध्यमाग.१ गंतुमसंख्नेज्जाओ, अवगाहणवग्गणा अभिन्नाई । भिज्जति धंसमिति य, संखिज्जे जोअणे गंतुं ॥३८१॥ भिन्नाइं सुहुमयाए, अणंतगुणवडिआई लोगंतं । पावंति पूरयंति य, भासाएं निरतरं लोगं ॥३८२॥ जइणसमुग्धायगइए, केईभासंति चउहिं समएहिं । पूरइ सयलो लोगो, अन्ने उण तीहिं समएहिं ॥३८३।। पढमसमए च्चिय जओ, मुक्काइं जंति छद्दिसिं ताई। बितियसमयम्मि ते च्चिय, छ दंडा होंति छम्मंथा ॥३८४।। मंथंतरेहिं तइए, समए पुन्नेहिं पूरिओ लोगो । चरहिं समएहिं पूरइ, लोगंते भासमाणस्स ॥३८५।। दिसि विट्ठियस्स पढमोऽतिगमे ते चेव सेसया तिन्नि । विदिसि ट्ठियस्स समया, पंचातिगमम्मि जं दोण्णि ॥३८६।। चउसमयमझगहणे, ति-पंचगहणं तुलाइमज्जस्स । जह गहणे पज्जंतग्गहणं चिता य सुत्तगई ॥३८७॥ कत्थइ देसग्गहणं, कत्थई धेप्पंति निरवसेसाई । उक्कम-कमजुत्ताई, कारणवसओ निउत्ताई ॥३८८।। चउसमयविग्गहे सति, महल्लबंधम्मि तिसमओ जह वा । मोत्तुं ति-पंचसमए, तह चउसमओ इह निबद्धो ॥३८९॥ होइ असंख्नेज्जइमे, भागे लोगस्स पढम-बिईएसु । भासा असंखभागो, भयणा सेसेसु समएसु ॥३९०॥ ગાથાર્થ - કોઇકની ભાષા ચાર સમયે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત થાય છે, અને લોકના અસંખ્યાતમાભાગને ભાષાનો અસંખ્યાતમો ભાગ વ્યાપ્ત હોય છે. કોઇ મંદપ્રયત્નવાળો સંપૂર્ણ સર્વ દ્રવ્ય મૂકે છે, અને કોઈ તીવ્ર પ્રયત્નવાળો તે દ્રવ્યો ભેદીને મૂકે છે. અભિન્ન દ્રવ્યો અસંખ્યાતી અવગાહનાવર્ગણા પર્યન્ત જઇને ભેદાય છે અને સંખ્યાત યોજના ગયા પછી નાશ પામે છે. ભિન્ન દ્રવ્યો સૂક્ષ્મપણાને લીધે અનન્તગુણવૃદ્ધિ પામીને લોકાન્તપર્યન્ત જાય છે, અને ભાષાવડે સંપૂર્ણ લોકને પૂર્ણ કરે છે. કેવલિસમુદ્ધાતની ગતિએ ચાર સમય વડે સમગ્ર લોક પૂર્ણ થાય છે, એમ કેટલાક કહે છે; અને બીજા કેટલાક ત્રણ સમયે લોક પૂર્ણ થાય છે એવું કહે છે. પ્રથમ સમયે મૂકેલા દ્રવ્યો છએ દિશામાં જાય છે, તે દ્રવ્યો બીજા સમયે દંડભૂત થઈને છ મન્થાનરૂપ થાય છે અને ત્રીજા સમયે એ મન્થાનનાં આન્તરાં પૂરાવાથી સમગ્ર લોક પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy