SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮] મનને વ્યંજનાવગ્રહ ન હોય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પછી પાછા સુઈ ગયા. સવારે જાગ્યા પછી “મને આવું સ્વપ્ર.આવ્યું” એમ ગુરૂને કહ્યું, પણ દ્વારા આગળ શાખા જોવાથી જણાયું કે એને થીણદ્ધીનો ઉદય છે, તેથી તેનો સાધુવેશ લઈને શ્રીસંઘે રજા આપી. પ. આ નિદ્રાના સંબંધમાં સંક્ષેપથી એ પ્રમાણે ઉદાહરણો છે, વિશેષથી જાણવાની ઈચ્છાવાળાએ નિશીથસૂત્રની ચૂર્ણિથી જાણી લેવાં. ર૩૫. એ પ્રમાણે ૨૧૩મી ગાથાના પૂર્વાર્ધનું ખંડન કર્યું, હવે તેના ઉત્તરાર્ધનું ખંડન કરવા માટે આચાર્ય શ્રી કહે છે. जह देहत्थं चव, जंपइ चंदं गयं ति न य सच्चं । रूढं मणसोऽवि तहा, न य रूढी सच्चिया सब्बा ॥२३६।। विसयमसंपत्तस्सऽवि, संविज्जइ वंजणोग्गहो मणसो । નમસંગ્રેગ્નસમરૂમો, ૩૩ = ૨ સસુ રિરૂછો सगएसु मणोदव्वाइं, गेण्हए वंजणं च दब्बाइं । મયિં સંવંધો વા, તે તયં ગુના મણસો ગારરૂટો देहादणिग्गयस्सऽवि, सकायहिययाइयं विचिंतयओ । नेयस्सवि संबंधे, वंजणमेवंपि से जुत्तं ॥२३९।। गेज्स्स वंजणाणं, जं गहणं वंजणोग्गहो स मओ। गहणं मणो न गिज्झं, को भागो वंजणे तस्स ? ॥२४०॥ तद्देसचिन्तणे होज्ज, न वंजणं जइ तओ न समयम्मि । पढमे चेव तमत्थं, गेण्हेज्ज न वंजणं तम्हा ॥२४१॥ समए समए गिण्हइ, दबाई जेण मुणइ य तमत्थं । जं चिंदिओवओगेऽवि, वंजणावग्गहेऽतीते ॥२४२॥ होइ मणोवावारो, पढमाओ चेव तेण समयाओ। होइ तदत्थग्गहणं, तदण्णहा न प्पवत्तेज्जा ॥२४३॥ જેમ દેહમાં રહેલ ૨ તરફ ગઈ” એમ કહેવાય છે એ સત્ય નથી, પણ રૂઢિ છે, તેવી જ રીતે મનને અંગે પણ જાણવું. સર્વ રૂઢિ સત્ય નથી હોતી. જો એમ કહેવામાં આવે કે વિષય પ્રાપ્ત કર્યા સિવાય પણ મનને વ્યંજનાવગ્રહ થાય છે, કેમકે અસંખ્યાત સમયનો ઉપયોગ છે, ને તે સર્વ સમયોમાં (જીવ) મનોદ્રવ્યગ્રહણ કરે છે, દ્રવ્ય અને દ્રવ્યનો સંબંધ તે પણ વ્યંજન કહેલ છે, તેથી મનને વ્યંજનાવગ્રહ ઘટે છે. (વળી) શરીરમાંથી નીકળ્યા વિના પણ, શરીરના હૃદયનું ચિંતવન કરતાં, શેયનો સંબંધ થવાથી મનને વ્યંજનાવગ્રહ ઘટે છે, એમ કહે તો તે અયોગ્ય છે, (કેમ કે) ગ્રાહ્ય સંબંધી વ્યંજનોનું ગ્રહણ, તે વ્યંજનાવગ્રહ માન્યો છે. ગ્રહણ મનજ છે પણ ગ્રાહ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy