SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ 1 અક્ષર અનાર ભેદથી મતિશ્રુતનો વિચાર [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કારણ છે તેમ મતિ પણ ભાવકૃતનું કારણ છે; તથા જેમ દોરડું છાલનું કાર્ય છે તેમ ભાવશ્રુત પણ મતિનું કાર્ય છે. કારણ કે મતિ વડે વિચારીને પછી વક્તા શ્રત પરિપાટીનું અનુસરણ કરે છે. (વાચ્ય-વાચકભાવે પરોપદેશ-શ્રુતગ્રંથની યોજના વસ્તુમાં કરે છે.) આ પ્રમાણે મતિ અને શ્રુતનો વલ્ક અને શુંબની પેઠે કાર્યકારણ ભાવથી ભેદ સિદ્ધ થાય છે, અને એજ પ્રમાણે દૃષ્ટાન્તનો ઉપાય પણ ઘટે છે. પણ બીજાના કહ્યા પ્રમાણે નથી ઘટતો. ૧૫૪ થી ૧૬૧. હવે અક્ષર અનક્ષરના ભેદથી મતિ-શ્રુતનો ભેદ જણાવે છે. अन्ने अणक्खर-ऽक्वरविसेसओ मइ-सुयाइं भिंदंति । जं मइनाणमणक्खरमक्खरमियरं च सुयनाणं ॥१६२।। जइ मइअणक्खर च्चिय, भवेज्ज नेहादओ निरभिलप्पे । थाणु-पुरिसाइपज्जायविवेगो किह णु होज्जाहि ॥१६३॥ सुयनिस्सियवयणाओ, अह सो सुयओ मओ न बुद्धीओ । जइ सो सुयवावारो, तओ किमन्नं मइन्नाणं ॥१६४।। अह सुयओ वि विवेगं, कुणओ न तयं सुयं सुयं नत्थि । जो जो सुयवावारो, अन्नो वि तओ मई जम्हा ॥१६५॥ मइकाले वि जइ सुयं, तो जुगवं मइ-सुओवओगा ते । अह नेवं एगयरं, पवज्जओ जुज्जए न सुयं ॥८७॥१६६॥ जड़ सुयनिस्सियमक्खरमणुसरओ तेण मइचउक्कंपि । सुयनिस्सियमावन्नं तुह तं पि जमक्खरप्पभवं ॥१६७।। जड़ तं सुएण न तओ, जाणइ सुयनिस्सियं कहं भणियं । जं सुयकओवयारं, पुदि इण्हि तयणवेक्खं ॥१६८॥ पुव् सुयपरिकम्मियमइस्स जं संपयं सुयाईयं ।। तं निस्सियमियर पुण, अणिस्सियं मइचउक्कं तं ॥१६९॥ उभयं भावखरओ, अणखरं होज्ज वंजणखरओ। मइनाणं सुत्तं पुण, उभयं पि अणखरक्खरओ ॥१७०॥ બીજાઓ અનક્ષર તથા અક્ષરના ભેદથી મતિ-શ્રુતનો ભેદ કરે છે, કારણ કે મતિજ્ઞાન અનફર અને શ્રુતજ્ઞાન સાક્ષર તથા અનક્ષર છે. જો મતિ અનક્ષર જ હોય તો ઈહાદિ ન થાય; કેમકે નિરભિલાષ્યમાં સ્થાણુ-પુરુષાદિ પર્યાયનો વિવેક કેવી રીતે થાય ? “કૃતનિશ્રિત' એ વચનથી તે વિવેકથ્રુતથી માનેલ છે, મતિથી નહિ. જો તે શ્રુતવ્યાપાર છે, તો તે સિવાયનું બીજું મતિજ્ઞાન કયું? જો શ્રુતથી પણ વિવેક કરનારને શ્રુત નથી, તો શ્રુતનો અભાવ થાય છે, અને જે જે અન્ય પણ શ્રત વ્યાપાર છે, તે પણ મતિ થાય છે. જો મતિકાળે પણ શ્રત છે, તો તમારે એકી સાથે મતિ-શ્રુતનો ઉપયોગ થશે, અને બેમાંથી એક માનતાં, શ્રુતનો અભાવ થશે. જો અક્ષરાનુસારથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy