________________
श्रेणिकचरितम् .
६॥ राज्यं युष्माकमेव दवमवनिविधौ सृष्टवान् वो विधाता नाग्यैरस्माकमेव स्फुरति पृथुयशो धीश्च वः प्रीतये नः। युष्माकं वैनवं वाक्पतिरपि न पटुः शंसितुं का तु वार्ता स्माकं पौरौरतीड्यः स नृपतिरशिसत्तत्कुटुंवान्वितः दमाम्
॥११३॥ सावार्थ
“ રાજ્યતે તમનેજ યોગ્ય છે. હે પૃથ્વીચ, અમારા ભાગ્યને લીધે વિધા તાએ તમને સૂજ્યા છે. તમારૂં વિશાલ યશ અને બુદ્ધિ અમારી પ્રીતિને માટે સ્કુરે છે અને તમારો વૈભવ વખાણવાને બૃહસ્પતિ પણ સમર્થ નથી તે અમારી શી વાત? આપ્રમાણે નગર જનોએ સ્તુતિ કરવા યોગ્ય તે રાજા કુટુંબ સહિત પૃથ્વી ઊપર રાજ્ય ચલાવતો હતો. ૧૧૩, विशेषार्थ
युष्माकम् वः, अस्माकम्, वः, नः, युष्माकम्, अस्माकम्, में युष्मद, अस्मद् शना३५ शाया छे.
इति श्री जिनप्रभसूरिविरचिते. दुर्गवृत्तिद्वयाश्रयमहाकाव्ये
देवीकुमारवर्णनो नाम द्वितीयः सर्गः ॥ २॥
तृतीयः सर्गः।
स्वस्ति युष्मन्य मस्मन्न्यं हितेन्य इति वाग्नृपम् ।
वनपालोऽन्यदागत्य नत्वोचे हास्थसूचितः ॥१॥ भावार्थ
એક વખતે વનપાલે દ્વારપાલના સૂચવવાથી આવી રાજાને એવી વાણી ही, तमा, ममा मने तमनु या छे. १
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org