SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम. युवान्यां नावान्यां द्युतरुसुरनिन्यामितिनुतौ । रुचि श्रीरेका हकू तव च ममचेति स्तुतिमिलाडू प्रवालाहिवाणी नखततिमन्नातां तव पदौ ॥ १११ ॥ ભાવાર્થ “ અમો બે જગતમાં ગુણરહિત છીએ અને તમે બે ગુણરહિત નથી, તમે બંનેને બધી પૃથ્વી નમે છે અને અમોને નમતી નથી ' એ પ્રમાણે ક૫ વૃક્ષ અને કામધેનુએ સ્તુતિ કરેલા, “તમારે અને મારે કાંતિરૂપ એકજ દષ્ટિ છે » એમ પ્રવાલાથી સ્તુતિને પ્રાપ્ત થયેલી નખની શ્રેણીને ધારણ કરતા તમારા બંને ચરણુ શોભે છે. ૧૧૧ વિશેષાર્થ–પ્રવાની કાંતિ રાતી હોય છે, તેવી કાંતિ નખની હતી. આવા युवाम्, युवाम्याम्, युवाम्याम् तव, मम, ये युष्मद् सने अस्मद् शहना ३५ દર્શાવ્યા છે. विश्वलाध्यं यशस्ते गुरुमहिम तव देमकामोऽचतित्वत् त्राणं कस्त्वां नचैति स्पृहयति जगतीदेव तुम्यं नमस्ते। ... त्वत्सेवायां रतिम शमय मम नियः पाहि मा पश्यतामा श्रीर्मे रुच्या न मह्यं वितर नृतकतामित्यरिय यदूचे॥११२ ભાવાર્થ– “તમારૂં યશ વિશ્વમાં પ્રશંસનીય છે તમારો મહિમા મોટો છે. કુશ લની ઈચ્છાવાલો માણસ તમારાથી રક્ષણ પામે છે. જગતમાં કયો પુરૂષ તમારી પાસે આવતો નથી ? અને તમારી હા કરતો નથી ? હે દેવ, તમને નમસ્કાર છે, તમારી સેવામાં જ મારી પ્રીતિ છે મારે ભય સમા, મારૂ રક્ષણ કરે, મારા સામું જુવે. મારે લક્ષ્મી ઉપર રૂચિ નથી મને તો તમારૂ દાસપણું આપો ?' આ પ્રમાણે જેને શત્રુ કહેતે હેતે. ૧૧૨ વિશેષાર્થ-તે, તેવ, ત્વનું, વિમ્ સુષ તે, માં, મામ્ , મામ્, એ ગુણ અને અwદ્ શબ્દના રૂપ દર્શાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004639
Book TitleShrenik Charitam
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, Story, & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy