________________
श्रेणिकचरितम्. सल्लावण्यसुधानद्यै कौमुद्या अधिकत्विषे ।
के प्रसेनजितो. वध्वैतस्यै नास्पृहयन सुराः॥ ७॥ युग्मम् ભા —
જાણે બીજી જાનકી હોય તેવી બીજી રાજ લક્ષ્મીરૂપ, રતિ પ્રીતિમાં ત્રીજી શિતા લક્ષ્મીમાં ત્રીજી લાવણ્યરૂપ અમૃતની તદી અને ચંદ્રિકાથી અધિક કાંતિવાલા એવી પ્રસેનજિનની વહૂની કયા દેવતાએ પૃહા કરતા નહતા? ૬-૭, વિશેષાર્થ–દ્વિતીયક્ષે, દ્વિતીય, તૃતીય તૂવાએ સર્વ નામના સ્ત્રી, લિંગરૂપ દર્શાવ્યા છે.
स्वर्वध्वा अतिशायिन्यां लक्ष्म्या विश्रामधामनि ।। करनोवौं गुणा येऽत्र कस्तान्वक्तुमिहेश्वरः ॥७॥ ભા —
સ્વર્ગની સ્ત્રીથી અતિશયવાલી, લક્ષમીને વિશ્રામ કરવાનું સ્થાનરૂપ અને કરભ હાથેલીના નીચેના ભાગ ) જેવા જેના ઉરૂ છે. એવી તે સ્ત્રીમાં જે ગુણે રહેલા છે. તેઓને કહેવાને કેણ સમર્થ છે..? ૮. વિશેષાર્થ –વદયા પાક વીમોન-એ સ્ત્રીલિંગના જુદી જુદી વિભકિતના રૂપ દર્શાવ્યા છે.
जवत्यः हेसुपुलोमि हे योषिद्ग्रामणीरुमे । अप्सरःकुलन्नूमने स्पाईतां मा सतीममूम् ॥ ॥ सास्या लक्ष्मीर्ययात्येति नवतीः स्वर्वधूरपि ।
इति स्तुतिकरी. तस्यास्तनुयाच्छीलवैनवम् ॥१॥ युग्म ભાવાર્થ
હે ઈવાણી, સ્ત્રીઓમાં અગ્રેસર એવી હે ઉમા, અપૂસરાઓના કુળમાં થયેલી એવી હે મેના, તમે એ નંદા સતીની સાર્થ સ્પર્ધા કરે નહીં. એ સોની એવી લક્ષ્મી છે કે જે તમારા જેવી સ્વર્ગની સ્ત્રીઓનું પણ ઉલ્લંઘન કરે છે. આ પ્રમાણે તેની સ્તુતિ તેણીના શીલના વૈભવને વિસ્તારતી હતી ૯-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org