________________
श्रेणिकचरितम् . વિ–કાગળ, કૃણ, પૂ: એ સ્ત્રીલિગ નામના રૂપ દર્શાવ્યું છે.
अग्निवायुमंगेशहीन सूर्येदू अवधूनरीन् । सिंधूरुग्राकृतीश्चास्यास्तनुयाच्छीलवैनवम् ॥११॥ ભાવાર્થ
અગ્નિ, વાયુ, મૃગે, સર્ષ, સુર્ય, ચંદ્ર અને સિંધુ એ ઉગ્ર, આકૃતિવાળા મોટા શત્રુઓ પ્રત્યે પણ એ સ્ત્રીના શીલને વૈભવ વિસ્તાર પામતો હતો. ૧૧.. વિશેષાર્થ–પૂ પ્રાત:, એ સ્ત્રી લિંગના રૂપ દર્શાવ્યા છે..
शीलरत्यामुया तन्व्या शुचिना विनुनामुना ।
मोदिता मुनयो वृत्तै रहो केऽप्यसवस्तयोः ॥१२॥ ભાવાર્થ.
શીલરતિવાળી એ નાજુક સીવડે અને પવિત્ર એવા એ રાજા વડે હર્ષ પામતા કેટલાએક મુનિએ તેમના સદુવૃત્તથી અણુ માત્ર, થતાએ આ-- શ્ચર્યની વાત છે, ૧૨. વિશેષાર્થ–પુરા, યમુના, એ પુલિંગ તથા સ્ત્રીલિંગના ગ. શબ્દના તૃતીયાના ભિન્ન ભિન્ન રૂપ દર્શાવ્યા છે..
जशेऽजयकुमाराख्यो विनयी तनयोऽनयोः। ત્રિલો થય વિહયાતા કુલ્સઃ ધામધેનવર | રા ભાવાર્થ—
તે અને સ્ત્રી પુરૂષને અભયકુમાર નામે વિનચી પુત્ર થયો હતો. જેની બુદ્ધિ કામધેનુની જેમ ત્રણ લેકમાં વિખ્યાત થયેલી છે. ૧૩ વિશેષાર્થ– ના, યુદ્ધ એ. જુદા જુદા વિભકિતના રૂપ દર્શાવ્યા છે.
नतनाने मृडुतनो तन्वि वामोरु कामिनि । रम्ये ते स्पृहयामीति नोचेऽन्यस्त्री हृदापि सः ॥ १५ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org