________________
श्रेणिकचरितम् વૈશ્યની, સ્ત્રીને અને શદ્રની સ્ત્રીને પરસ્પર પુત્ર કરાવાની ઈચ્છા કરાવા જેવું છે. તેની માતાને તો સ્વામિભક્તમાં પુત્ર કરવાની ઇચ્છા કરવી યોગ્ય છે.૧૮-૧૯ (40-पुपुत्रायिषति, पुपुत्रीयिषति, पुत्रीयियिषतः, पुपुतित्रीयियिषितुं, मे નામધાતુ ઉપરથી પ્રેરક તથા ઈચ્છાર્થમાં થયેલા રૂપ દર્શાવ્યા છે.
अशिश्वायिषमाणत्वं उदीतत्वेन मानसम् । अश्वायियिषमाणं च चापलाकुरुतां वशे ॥३॥ स्वं मुदिदिषतु ज्ञानामृतैर्मार्जिजिषत्वघम् ।
नारायते नक्ततां चेत् गुरौ तनिखिलं वृथा॥१॥ युग्मम्। ભાવાર્થ—
દુઃખે દમન કરવા યોગ્ય પણાથી અશ્વની ચેષ્ટા કરાવાની ઇચ્છા કરનારૂ અને અશ્વિની ચેષ્ટા કરવા ઇચ્છતું એવું મન ભલે ચપલતા વશ કરે, જ્ઞાન રૂપ અમૃત વડે પોતાને હર્ષ આપવાની ઇચછા ભલે કરે અને પાપની શુદ્ધિ કરવાની ઇચ્છા પણ ભલે કરે તથાપિ ગુરૂને વિષે ભક્તિ ભાવ બતાવે નહીં, તો તે બધું વૃથા છે. ૨૦-૨૧ વિ–શશશ્વાસપાત્વ, જાપા , પુષિતું, માનસિપનુ, મારાWતિ, એ નામ ધાતુ ઉપરથી બનેલા પ્રક્રિયા તથા પ્રત્યાયાંત રૂપ દર્શાવ્યા છે. તેમજ “પૃદ્ ” અને છ ધાતુના પ્રક્રિયાના રૂપ દર્શાવ્યા છે.
यमारर्यन दिशः प्रोोनूयमानास्त्विषा सुराः।
इंज्ञियिषमाणाश्च नृपास्तं कोऽवधीरयेत् ॥श्शा ભાવાર્થ...
કાંતિથી દિશાઓને વ્યાપ્ત કરતાં દેવતાઓ અને ઇદ્રનું આચરણ કરવાની ઇચ્છા કરનાર રાજાઓ જેની પાસે પ્રાપ્ત થયેલા છે, તેવા પ્રભુની કેણુ અવજ્ઞા કરે? રર વિશેષાર્થ–મર્થન, નૂરમાન, દિવાળા એ ધાતુરૂપ અને નામ ધાતુ ઉપરથી બનેલા પ્રત્યયાત રૂપ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org