SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम् . राजलोको नयाध्वान्निव्यंजनो वैरिवर्गजित् ॥ ३॥ ભાવાર્થ– તે દેશમાં દીર્ધ દૃષ્ટિવાલે, ગુરૂને નમનારે, સંધિ કરવામાં અફર, નીતિના માર્ગને પ્રગટ કરનાર અને શત્રુઓના વર્ગને જિતના રાજ લેક હતો, ૩ વિશેષાર્થ—વ્યાકરણ પક્ષે–વમાં દીધેસંજ્ઞા, નામી સંજ્ઞા અને સંધ્યક્ષર, સંજ્ઞા હેય છે, અને વર્ણમાં વ્યંજન અને વર્ગની સંજ્ઞા છે. घोषवंतोऽप्यघोषाः स्युस्तत्रैव प्रतिवादिनः। जित्व तान्वादिनो बिव्रत्युच्चतामनुनासिकम् ॥ ४॥ ભાવાર્થ તે દેશમાં પ્રતિવાદીઓ ઘેષ-નાદ વાલા છતા અષ-નાદ વિનાના, તેઓને પરાભવ કરી તે દેશના વાદીએ પિતાની નાસિકાને ઊંચી રાખે છે. ૪ વિશેષાર્થ વ્યાકરણ પક્ષે બંનેની ઘોષ, અઘોષ અને અનુનાસિકા એવી સંજ્ઞાઓ છે. प्रियांतस्थास्तत्र दीप्तस्मरोष्माणो मृगीदृशः। विसर्जनीयोपध्मानीय जिव्हामूलीयमध्यकाः ॥ ५ ॥ ભાવાર્થ તે દેશમાં પિતાના પ્રિયની સમીપ રહેનારી, કામદેવની ગરમીથી પ્રદીપ્ત વિસર્ગ, ઊપાનીય અને જિહામૂલીય અક્ષર જેવા મધ્ય ભાગવાળી મૃગાક્ષી સ્ત્રીઓ હતી. પ. વિશેષાર્થ—અહિં પ્રતાથ ( ) કાક્ષર (, પૂ૬) વિ (:) ઊપમાનીય > વ ) અને જિહા ભૂલીય ( = =) એ અક્ષરે દર્શાવ્યા છે. ૫ सोपध्मानीयानुकुंनै बिवाजघटां युधि । यानत्र राजानुस्वारं पदं चक्रे जयश्रियः ॥६॥ ૧ લ વર્ગ વિગેરે પાંચ વર્ગ કહેવાય છે. ૨ જિહામુલીય અક્ષરની આકૃતિ જેવી કમાન વાળી સ્ત્રીઓના મધ્ય ભાગની આકૃતિ વર્ણવેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004639
Book TitleShrenik Charitam
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, Story, & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy