________________
૩૬૨
બધામૃત પ્રેક્ષા' ગ્રંથ લખાયે છે. પૂર્વે બાંધેલું આવે છે. તેમાં સમભાવ રાખ. સ્વરૂપમાં જ વૃત્તિ છે. એ જ કર્તવ્ય છે. એમાં ધીરજની જરૂર છે.
[વ. ૮૭૯)
શુદ્ધાત્મામાં સ્થિતિ કરવી હોય તે ઈનિને રોકવી. જ્ઞાનીનાં વચનમાં વૃત્તિ રહે તે શુદ્ધસ્વરૂપમાં સ્થિતિ થવાનું કારણ થાય. જીવને ગરજ હોય ત્યારે શુદ્ધભાવ કરે છે એમ થાય છે. મોક્ષની ગરજ રાખે તે મોક્ષ ભણી વળાય. પાંચ ઇન્દ્રિયને રોકી જ્ઞાનનાં વચનમાં વૃત્તિ રાખવી. તેને જય કરે. નિરાશ થઈ જાય તે વખતે મહાપુરુષનાં ચરિત્રે સંભારવાં. નિરાશ થઈ જાય તે પરમતત્વ પામી શકે નહીં. ઉલ્લાસિત વીર્ય હોય તે થાય. ઉલ્લાસથી થોડું કરે તે પણ ઘણું આગળ વધાય તેવું થાય. ઘણું શીખવાનું છે. ઉલ્લાસ ના છેડ. ઉલ્લાસ રાખ. ગુણ પ્રગટે તે અટકી ન જવું. નિર્દોષ થવાને એ રસ્તે છે. આત્મકલ્યાણ કરવું હોય તે નિરાશ ન થવું. ઉ૯લાસ પરિણામ રાખવાં. આ ટૂંકા ટૂંકા પગે છે, પણ બહુ શીખવાનું છે, હિતકારી છે.
[વ. ૮૮૨
પૂજ્યશ્રી–પુરુષનાં વચને આત્માને શુદ્ધ કરવામાં અવલંબન છે. પિતાના સ્વરૂપને ન ભૂલવું, એ પહેલું કામ કરવાનું છે. જ્ઞાનીને મનવચનકાયાના ચોગ પ્રાપ્ત છે તે બીજાનું કલ્યાણ થવા અર્થે અને પૂર્વ પ્રારબ્ધ જોગવવા અથે છે. મહાપુરુષો ઉદયાહીન વતે છે. નિષ્ફર નથી લેતા કે બીજાનું કલ્યાણ ન થાઓ. તેમ છતાં પોતાનું ન ચુકાય એ લક્ષ રાખે છે.
[વ. ૮૮]
પૂજ્યશ્રી–બાહ્ય દષ્ટિમાં ન તણાવું. આત્માને મુખ્ય કરી વાત કરવી. સમ્યગ્દર્શનરૂપી નયન વગર આત્મવસ્તુની વાત પામે નહીં. સમ્યગ્દર્શન વગર જીવ આંધળો છે. કલ્પના એમાં ન પડવું. સાચી વસ્તુ ન ભૂલવી.
મનુષ્યભવ મળ્યો છે તે અલ્પકાળમાં છૂટી જાય એવો છે. શું ધારીને જીવ પ્રમાદ કરે છે? બીજા વિચાર ન કરતાં એવા વિચાર કરવાના છે.
[વ. ૮૮૪]
૨૮૭ પૂજ્યશ્રી–સપુરુષને સમાગમ બહુ ઉપકારી છે. “જ્ઞાની જાણે છે' એમ રાખવું. મધ્યસ્થ રહેવું. જીવ આગળ આવે એટલા માટે કહેવું છે. મારા યોગ્યતા નથી તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org