SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ આધામૃત અકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય કહેવાય છે. એ જીવાને એક જ સ્પર્શેન્દ્રિય હોય છે. તે દ્વારા તે સુખદુ:ખ વેદે છે. જીવસ'શ્રિત એટલે જીવસહિત છે. ૧૧૧. અગ્નિકાય અને વાયુકાય કરે છે તેથી ગતિત્રસ કહેવાય છે. કોઈ જીવ અગ્નિ કાય અને વાયુકાયમાંથી નીકળીને સીધા મનુષ્ય ન થાય. ૧૧૨. વાસ્તવિક રીતે તેા એ પાંચે સ્થાવર-એકેન્દ્રિય જીવા જ છે. ૧૧૩. ઘણા લાકે સ્થાવરકાયમાં જીવ છે તે જાણતા નથી, પરંતુ ઇંડામાં અને ગ'માં જીવ મૂર્છિત અવસ્થામાં વધે છે તેમ ત્યાં પણ જીવ છે. ૧૧૪. શંખ, કાડાં, છીપ, કૃમિ વગેરે જીવે રસ અને સ્પને જાણે તે એઇન્દ્રિય છે. ૧૧૫. કીડી વગેરે રસ, સ્પર્શી, ગધને જાણે તે તેઇન્દ્રિય કહેવાય છે. ૧૧૬. ડાંસ, માખી વગેરે રૂપરસગધસ્પર્શ ને જાણે તે ચાઇન્દ્રિય છે. ૧૧૭, પંચેન્દ્રિય જીવ ચારે ગતિમાં છે. ૧૧૮. દેવમાં ભવનવાસી, વ્યંતર, જ્યાતિષ ને વૈમાનિક એ ચાર મુખ્ય પ્રકાર છે. મનુષ્યના બે અને નારકીના સાત મુખ્ય પ્રકાર છે. એકેન્દ્રિયથી ચેાઇન્દ્રિય સુધી બધા તિય ચ છે અને પચેન્દ્રિય તિય ચ પણ ઘણા પ્રકારના છે. ૧૧૯. બાંધેલા આયુષ પ્રમાણે જીવની ગતિ થાય છે. ૧૨૦. બધા સ‘સારી જીવ એમ ચાર ગતિમાં ફર્યાં કરે છે. તે દેધારી છે. અને સિદ્ધ ભગવાન દેહ રહિત છે. સ’સારી જીવેામાં પાછા બે ભેદ છે તેથી કેાઈ ભવ્યપણે અને કેાઈ અભયપણે પરિણમી રહ્યા છે. એ બધુ જાણવાનું કારણ જીવતત્ત્વની શ્રદ્ધા કરવા માટે છે. ૧૨૧. ઇન્દ્રિયા જીવ નથી પણ જાણનારા એવા જે આત્મા તે જીવ છે. ૧૨૨. જેને જાણપણું છે, જે દેખે છે, તે જીવ છે છ દ્રવ્યમાં જે જાણનારો છે તે જીવ છે. ૧૨૩. એમ બીજા પણ બહુ પર્યાયે! વડે જીવને જાણીને હવે જ્ઞાનવિહીન ચિહ્નવડે અજીવને પણ જાણે.. ૧૨૪. જીવ સિવાય ખીજા બધાં દ્રન્ચે ‘મને દુઃખ થાય છે’ એવું જડને ન થાય. અજીવ છે. એ દ્રબ્યામાં જાણપણું નથી. ૧૨૫. જૈન છચે દ્રવ્યને સત્ માને છે. વેદાંત કહે છે કે એક આત્મા સત્ય બાકી જગત મિથ્યા છે. આત્મા અનત છે તે સર્વને વેદાંત એક જ બ્રહ્મ માને છે. એમ જૈન અને વેદાંતમાં મહાન ભેદ છે. ૧૨૬. મેલવું, ચાલવું, ખાવું, પીવું વગેરે સર્વ પુદ્ગલ છે. જ્યાં જોઈ એ ત્યાં માયાના રંગ—પુદ્ગલાલ તમાસા છે. ૧૨૭. નિશ્ચયથી આત્માના ગુણ વિચારવા, જડના ગુÈા વિચારવા ને ભેદ સમજવા. ભેદજ્ઞાન કરવું. જીવનું સ્વરૂપ વચનથી કહી શકાય એવુ નથી. “ અનુભવગેાચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy