SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ મેધામૃત લાગ્યા. ખુશાલભાઈ ને ચુવાન સ્ત્રી હતી અને પુત્ર હતા. એએ જ્યાં ફરે ત્યાં ખુશાલભાઈની દૃષ્ટિ જાય. અબાલાલભાઈને થયું કે એમના ઘેાડા દિવસમાં દેહ છૂટી જશે અને એમના ભાવ તા એવા રહે છે. એમનું હિત થાય એવું કંઈક કરવું. પછી એ ઘેર ગયા અને તેમને સમજવા માટે વિસ્તારથી મેટેા કાગળ લખીને માકલ્યા. સાથે કૃપાળુદેવને કાગળ લખ્યા ત્યારે કૃપાળુદેવે આ પત્ર ખુશાલભાઈ ઉપર લખ્યો. પછી “ શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિ થમાના સદાય આશ્રય રહે. હું દેહાદિસ્વરૂપ નથી અને દેહ, શ્રી, પુત્રાદિ કાઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું'' એ ભાવ એમને દૃઢ થઈ ગયા. હું શુદ્ધચૈતન્યસ્વરૂપ છું, કદી નાશ પામવાને નથી એમ રહેતા રાગદ્વેષ ઓછા થાય. આમાના દેહ નથી, સ્ત્રીપુત્રાદિ પણ આત્માનાં નથી. આ તે બધાં લફરાં વળગ્યાં છે. જે જ્ઞાનીએ કો છે તે માગે મારે વૃત્તિ રાખવાની છે એમ રાખવું. કંઈક વૈરાગ્ય હાય તેા બીજેથી વૃત્તિ ઊઠી આત્મા ભડ્ડી જાય. સત્પુરુષ પ્રત્યે પ્રીતિ છે અને તેમના વચન પ્રત્યે પ્રીતિ છે, તે હિત કરનાર છે. અઠ્ઠાણું પુત્રા ભગવાન પાસે ગયા ત્યાં ‘મનુષ્યભવ દુભ છે’ એમ સાંભળતાં સાધુ થઈ ગયા. કારણ કે આત્માનું કલ્યાણ કરવું એવી તેમને ગરજ હતી. બધા મહેમાન છે એટલુ' થાય તે પુરુષ મારુ'તારુ' મધુ' નીકળી જાય. મનુષ્યભવ ભગવાને ઉત્તમ કહ્યો છે તે શાથી ? એને કાઈ દિવસે વિચાર કર્યાં છે? માક્ષે જવું હાય ! એક મનુષ્યભવથી જવાય છે. બીજી ગતિમાં મેાક્ષ ન થાય. મનુષ્યભવની ઉત્તમતા લાગી નથી. મનુષ્યભવમાં મેક્ષે જવું છે. મનુષ્યભવ ઉત્તમ કામ કરવા મળ્યા છે. તીર્થંકર આદિએ જે ઉત્તમ કામ કર્યુ તે જીવ કરે તેા મેાક્ષ થાય અને એના મનુષ્યભવ ઉત્તમ કહેવાય. લેકે જેને ઉત્તમ કહે તેને જીવ ઉત્તમ માને છે અને ભગવાને જેને ઉત્તમ કહ્યુ' તે કામ કરવાનું પડયું રહે છે. તીથ કરાને માટા મેાટા મહેલે હતા છતાં છેડીને ચાલ્યા ગયા. મેાક્ષ સંબંધી અનંતસુખમાં જીવ રહે તેટલા માટે મનુષ્યભવ છે. સાંભળે તેા ભાવના થાય. આત્મા સબંધી સાંભળવાનું છે, વિચારવાનુ છે, અભ્યાસ કરવાના છે, ભાવના કરવાની છે. ભાવના કરે તેા “ આતમભાવના ભાત્રતાં જીવ લહે કેવલજ્ઞાન ૨,” કેવળજ્ઞાન થાય. મનુષ્યભવ વગર મેાક્ષ ન થાય. જો મનુષ્યભવ જતા રહ્યો તે પાછું લક્ષ ચેારાશીમાં ભટકવુ' થાય. મનુષ્યભવ દુલ ભ છે તેનુ' કારણુ સમ પુણ્યપાપ હોય ત્યારે મનુષ્યભવ મળે છે. વધારે પુણ્ય થઈ જાય તેા દેવ થઈ જાય. અને વધારે પાપ થાય તે નરકે જતા રહે. કઈક ઓછું પાપ થાય તા તિય 'ચમાં જતા રહે. આપણે કચાં ઊભા છીએ ? કયાંથી આવ્યા છીએ ? અવ્યવહારરાશિમાંથી જીવ વ્યવહારરાશિમાં આવ્યા, ત્યાંથી ભટકતા ભટકતા આ મનુષ્યભવમાં આવ્યા છે. જે લપસી પડે તે કયાંય જઈ પડે. અનંતવાર મનુષ્યભવ મળ્યા છતાં પણ સફળપણું થયું નથી. કરવાનું હતું તે ન કર્યું. આ ભવ એવી રીતે ન જાય એ લક્ષ રાખવે. ખીજું કમાવા વગેરેનુ તેા વગર ઈચ્છાએ પણ પુણ્ય હશે તા મળશે. જેવા પાપના ઉદય આવે તેવા પુણ્યના ઉદય પણ આવે છે. પણ શું કરવાનું છે ? તેનું કંઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy