SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ વચનામૃત-વિવેચન “કેટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય; તેમ વિભાવ અનાદિને, જ્ઞાન થતા દૂર થાય. ” મેક્ષ થવાને લાગ આવ્યું છે. સિત્તર કેડીકેડી સાગરોપમની મેહનીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી હોય, પણ જે ભાવ ફરી જાય તે એક ક્ષણવારમાં સત્તામાંથી કાઢી નાખે. જીવ સવળે થાય તે બધું સવળું છે. કર્મથી ગભરાવા જેવું નથી. સત્સંગમાં જીવને સારી વસ્તુ સાંભળવા મળે. હિતકારી વસ્તુ સંભળાય, મંદ કષાય થાય ત્યાં આગળ જીવનું વીર્ય રે છે, બળ આવે છે. ત્રણે લોકને જીતનાર કામ છે. તેને પણ જીવ જે ધારે તે જીતી શકે, પણ ગરજ જોઈએ, સત્સંગ જોઈએ. સત્સંગમાં કામનું બળ નથી હોતું, ત્યાં જીવને સાચી વસ્તુ સમજાય છે. મોક્ષની ભાવના વધતી જાય છે. દેહથી ભિન્ન છું એમ થાય. પછી એ કામના સુખની વાંછા ન કરે. દેહ તે ગંદવાડે છે, કાદવની કેઠી છે. આત્માને ઓળખવાની ભાવના રાખે તે કામપીડા ન થાય. - “ પરમાતમપદ-કામના કામનાશન એક સત્તાધર્મ પ્રકાશના, કરવા ગુહ ગેહ” (દે. વિ. ૧૩) જે કામની વૃત્તિ છે તે પશુપણાની વૃત્તિ છે. જે સમ્યકત્વ સન્મુખ થાય તે એની એવી વૃત્તિ છૂટી જાય. “પશુ ટાળ સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે.” (પાંચમી દષ્ટિ) વિ. ૫૨૦] ૧૬૯ શ્રી રા. આ. અગાસ, આસો સુદ ૨, ૨૦૦૯ કૃપાળુદેવ પત્ર લખતી વખતે સર્વથી ભિન્ન રહી લખે છે. મુંબઈએ મહમયી ક્ષેત્ર છે તેમાં અમેહપણે રહેવાને પુરુષાર્થ કરે છે, એમ વિચારપૂર્વક લખે છે. જ્ઞાનવાર્તા એટલે આત્મા સંબંધી વાર્તા, એ જ્ઞાનવાર્તા સિવાય એમને ગમતું નથી. કૃપાળુદેવ સોભાગભાઈને લખે છે કે આત્મહિત થાય એવા પ્રશ્ન તમને થાય છે. તેના ઉત્તર લખવાની અમને ઈચ્છા રહે છે. નકામા પ્રશ્નને કરવાની જરૂર નથી. આત્માનું હિત થાય એવા પ્રશ્નને હેય પૂછવા. પિતાના આત્માને વિચાર કરવાનું છે. તેમાં કંઈ ન સમજાતું હોય, આગળ ચલાય તેવું ન હોય તે પ્રશ્ન પૂછે પિતાનું હિત કરતાં કરતાં વચ્ચે વિધ્ર આવ્યું હોય તે પૂછવું, તે ધમ ધ્યાન છે. પ્રશ્ન પૂછવા (પૃચ્છના) એ ધર્મધ્યાન છે, પણ એમાં આત્માને લક્ષ હોય તે ઉત્તર આપવાની અમને ઈચ્છા રહે છે, પણ એવા પ્રકારનું પ્રારબ્ધ છે કે જેથી લખાતું નથી. પ્રારબ્ધમાં ઉદય ન આવે તે કામ એમને કરવું નથી. પોતાના આત્મામાં લીન થવા સંબંધી પુરુષાર્થ એ મુખ્ય કામ છે. પત્ર લખે તેય વિગતવાર લખાતું નથી. લખવાનું વખતે થાય પણ ત્યાંથી પાછું મન તે કામ પડી મૂકે એવા વૈરાગ્યમાં આવી જાય છે. ક્રિયાને વિષે રુચિ રહી નથી, તેથી આત્માને એ કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy