________________
વચનામૃત વિવથન
૧૫૫
સમકિત કહે છે : · મને વિચાર કરીને ગ્રહણ કરો, માહ્ને નહીં જવું હાય, તેા પણ મને જો ગ્રહણ કયુ, તે હું પરાણે માન્ને લઈ જઈશ.' એવું સમિકતનું ખળ છે. જે નથી દેખાતા એવા આત્મા તેને દેખવાના છે.
જીવના અનંત ઢાષા છે, પણ તેથી ગભરાવું નહીં. દેષ ટાળવા છે એ લક્ષ રાખવા. ભગવાનના ગુણૢામાં પ્રીતિ તે ભક્તિ છે. કૃપાળુદેવની ભક્તિ કરતાં એમના ગુણુ વારંવાર સાંભરે, એમનું જ્ઞાન કેવું હતું? સ્મૃતિ કેવી હતી ? ભૂલા પડેલા જગતને આત્મા સંબંધી જ્ઞાન બતાવ્યું, એ અપૂર્વ ગુણ્ણા વિચારે, યાદ કરે તેા ઉપકાર વિશેષ લાગે.
છ પદને પત્ર (વિવેચન સહિત)
અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર, અનન્ય શરણુ એટલે અનાદિ કાળથી સંસારમાં નિરાધારપણે પરિભ્રમણ કર્યુ, તે દુ:ખથી બચાવનાર અને આધાર આપનાર સદ્ગુરુ સમાન કેાઈ નથી. સંસારમાં અનંત દુઃખ છે. તેમાંથી તારનાર એક સદ્ગુરુ જ છે. તે જીવને સમ્યગ્દર્શન કરાવી સાચુ અંતર શરણુ પકડાવે છે. અરિહંત, સિદ્ધ, ધમ, સાધુ એમ ચાર શરણુ વ્યવહારથી કહે છે તે બાહ્ય શરણુ છે, સમકિત નથી થયું ત્યાંસુધી ન સમજાય; ને આ તા અંતરશરણુ એવા આત્માને એળખાવનાર છે તેથી અનન્ય શરણુના આપનાર એવા સદ્ગુરુદેવ છે, તેમને અત્યંત—જે કલ્પેલી મર્યાદા રૂપ અંત–તેને ઉલ્લુ ધી જાય એવી અમર્યાદિત ભક્તિથી નમસ્કાર હા !
“ વાસ્તવિક જ્ઞાન અનન્ય શરણુ એટલે (પંચાધ્યાયી–અધ્યાય ૧, શ્ર્લાક ૫૪૨, ૫૪૩).
[શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યક્ દનના નિવાસનાં સત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. ]
પેાતાના જ અવલંબનથી રહ્યુ છે ”.
...
જેમણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યુ છે એવા જ્ઞાનીપુરુષ તેએએ નીચેના છ પદ્મને સમ્યક્ત્વનાં નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક—રહેવાનાં સ્થળ—કહ્યાં છે. આ ભાવા વિચારતાં તપાસતાં તેમાંથી સમ્યક્ત્વ મળી આવે છે, દરેક પદમાં આત્મા રહ્યો છે અને છએમાં પણ એક જ આત્મા છે. આત્મા છે... નિત્ય છે....કસ્ત્વ, ભેહ્તા....માસ....માક્ષપ્રાપ્તિ છે. એટલે આત્મા, તેની ઓળખાણુ, બધથી અટકી મુક્ત થવું એમ અતરંગ ધમની શ્રદ્ધા સમજણુ તે જ સમ્યક્દČન છે.
પ્રથમ પદ્મ ઃ
[આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થા છે તેમ આત્મા પણ છે. અમુક ગુણુ હોવાને લીધે જેમ ટપટ આદિ હાવાનુ પ્રમાણ છે, તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્યસત્તાના પ્રત્યક્ષ ગુણુ જેતે વિષે છે એવા આત્મા હેાવાનું પ્રમાણ છે. ]
પ્રથમ પદ આત્મા છે. આમાં આત્મા સમજવા એ પટ્ટાથ લીષા છે જીવ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org