________________
સંગ્રહ ૨
૬૯
હૃદય સમજાય તે અભિન્નભાવ થાય. આ જીવ સંસારમાં પડ્યો છે તેને ઊંચા લાવવાના છે. મનુષ્યભવ દુલભ છે, છતાં મળ્યા છે. હવે પેાતાનુ કલ્યાણ કરવાનુ છે. વ્યવહારના પ્રપંચે તે ખડુ કર્યાં, પણ આ નથી કર્યું. તે કરવાનુ છે. હવે ખીજેથી ઉદાસ થઈ એક આત્માનુ કરવું છે. કૃપાળુદેવે એક પત્ર લખ્યું છે :
આત્મા અને જડ સમ્યગ્દર્શન પૂર્વ ક— એવી
જડ ને ચૈતન્ય અને દ્રવ્યના સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે.”
બન્ને જુદાં છે, એમ માઢે ઘણા કહે છે, પણ સુપ્રતીતપણે— માન્યતા થાય તે સાચી છે. પછી યથાથ લાગે કે
“સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્યમાંય છે. એવા અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે, જાથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.'
ધામાં મુખ્ય ઈંડુ છે. તેનાથી ઉદાસ થશે ત્યારે થશે. મેક્ષે જવુ' હાય તે આ રસ્તા છે.
કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ–અંતનો ઉપાય છે.'
યાને ભૂલવી પડશે. કાયા છે તે પેાતાનું સ્વરૂપ નથી.
પર શ્રીમદ્ રા. આ. અગાસ, કા. વદ ૭, ૨૦૦૮ દેહથી દૃષ્ટિ ઊઠે ત્યારે આત્મા ભણી વળે. મરણુ તે એક વખત આવવાનું છે અને ડર રાખે છે હજારો વખત. ઘેાડુંક શરીર માંદુ' થાય કે મનમાં ડરે કે શું થશે ? કયાંક મરી તે નહીં જાઉં ! એવા વિકલ્પા કાઢવાના છે. વેદના તા જ્યારે જવાની હાય ત્યારે જાય. શારીરિક વેદનાને દેહના ધમ જાણી અને ખાંધેલાં એવાં કર્મનું ફળ જાણી સમ્યક્ પ્રકારે અહિંયાસવા ચાગ્ય છે.” (૪૬૦) વેદના ઉદયમાં આવે છે, તે ભેગવીને તેથી છુટાય છે. પેાતાનુ માંધેલું આવે છે, માટે ગભરાવું નહીં. જેટલું ભાગવાય તેટલે આત્મા હલકા થાય છે : “ થાય ભાગથી દૂર,” છુટાય છે, આત્માને કંઈ થતું નથી.V
66
૫૩
શ્રીમદ્ રા. આ. અગાસ, કા. વદ ૮, ૨૦૦૮
સ્મરણુ ન ભુલાય એવા લક્ષ રાખવા. શાતાઅશાતામાં કે ગમે ત્યારે એ ન ભૂલવું. શાસ્ત્રો કરતાં સ્મરણમાં વધારે વૃત્તિ રાખવી. બધાં શાસ્ત્રો કરતાં : સદ્ગુરુપ્રસાદ ” છે તે બહુ સારુ છે. રાજ એનાં દર્શન કરીને એમાં હસ્તાક્ષર છે તે વાંચવા.
Jain Education International
૫૪ શ્રીમદ્ રા. આ. અગાસ, કા. વ. ૯, ૨૦૦૮
સત્સંગ ન હેાય ત્યારે બીજા સમાગમ કરતાં પુસ્તકના સમાગમ કરવા. કૃપાળુદેવ મને જ કહે છે એવા લક્ષ રાખીને વાંચવું. નિરંતર સત્સંગની ભાવના જરૂર છે. ખીજા કોઈના સંગમાં પડવું નહીં, સત્પુરુષ ઉપર શ્રદ્ધા અને
રાખવી. સત્સંગની નિઃસ્પૃહતા એ
For Private & Personal Use Only
www.jainelibrary.org