________________
પટ્ટ
બેધામૃત
અને છેડવાનુ કહે છે, પણ એને તે ગ્રડણુ કરવું છે; તે કયાંથી મેક્ષ મળે ? છેડવાનુ કહે, તે કહે કે એવા મેક્ષ મારે નથી જોઈતા. લખચોરાશીમાં ફરી ફરીને હજુ થાકયો નથી. શ્રી જન્મવું નથી એવા જ્યારે નિશ્ચય થાય ત્યારે કર્મ ન બંધાય. જેમ જેમ ભાવના વધે તેમ તેમ કામ થાય. જેવા ભાવ તેવા પ્રભુ ફળે” સંસાર ઉપર ભાવ કરે તે। દુઃખી થાય અને સત્પુરુષ ઉપર ભાવ કરે તે। મેક્ષ થાય. આ જીવ જગતની વસ્તુઓમાં રોકાયા છે. માટે સારાં નિમિત્તની જરૂર છે. સારાં નિમિત્ત વિના ભાવ ફરે નહીં. સત્સંગ, સત્શાસ્ત્રનું વાચન એ સારાં નિમિત્તો છે. મનને નવરુ ન રહેવા દેવું. નવરું રહે તે નખાદ વાળે. જેમ ટેવ પાડે તેમ પડી શકે છે. જેમકે આપણે એક વાગે વાંચવાનુ રાખ્યુ હાય તેા ઝટ યાદ આવે કે એક વાગે મારે વાચન કરવું છે. અને ભાવના પણ થાય. મન ઉપર સંસારના બાજો છે. માટે મનુષ્યભવ પામીને સત્પુરુષાર્થ કરવેા.
મુમુક્ષુ—પુરુષાથ કેવી રીતે કરવા ?
પૂજ્યશ્રી—જે થાડી પણુ આજ્ઞા મળી હાય તેને દરેક કામ કરતાં સંભારે કે હું એ કામ કરુ છું... એમાં જ્ઞાનીની આજ્ઞા છે કે નહીં? અને આજ્ઞાને આરાધવાના ખૂબ પ્રયત્ન કરે. બાળાએ ધર્મો, બ્રહ્મા સવે.” તે માટે ભક્તિ એ સર્વોત્કૃષ્ટ સાધન છે. સ્વચ્છંદને રોકવા એ મેટું તપ છે.
મુમુક્ષુ—ભક્તિ એટલે શું ?
પૂજયશ્રી—સંસારથી વૃત્તિ ઊઠીને સત્પુરુષ ઉપર થાય તે ભક્તિ છે. પ્રભુશ્રીજીના બાધમાં આવ્યું હતુ` કે ભક્તિ એ ભાવ છે. સંસાર ઉપર જે પ્રેમભાવ છે તે ઊઠી સત્પુરુષ ઉપર તેવા ભાવ થાય તે ભક્તિ છે.
૩૩ શ્રીમદ્ રા. આ. અગાસ, આસે સુદ ૧૧, ૨૦૦૭ સમભાવ એ મેાટી વસ્તુ છે. સમભાવે કર્મને વેઢે તેા ઝટ પતી જાય. કની રચના બહુ ગહન છે. પ્રકૃતિ, ઉદય, ઉદીરણા એમ કાઁની રચના અનેક પ્રકારે છે, પણ ભાગવવાવાળા એક આત્મા છે.
સમજણની જરૂર છે. શ્રેણિકરાજાએ શ્રદ્ધા કરી તેા ભગવાન થઈ ગયા. ક્ષાયિક સમ્યગ્દન તેા કેવલી અને સમકિતીને સરખુ' જ છે. શ્રદ્ધામાં ભેદ પડતા નથી. શૂરવીરપશુ' જોઈ એ. વાત છે માન્યાની. જગત નહીં તે નહીં જ. પણ તેમ માનવું જોઈએ. જગત આત્માનું થતું નથી. જીવને દોષ થાય છે તે ઢેડના નિમિત્તે થાય છે. ઢેડભાવ છૂટી જવા જોઈ એ.
“કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથના પંથ ભવ–અંતના ઉપાય છે.”
કાયાને ભૂલી જવી જોઈએ. જ્ઞાની કહે છે કે તું કાયા પરથી ઊઠે. કાયા આત્માથી જુદી છે. જીવ જૂમાં ઊભા છે. ત્યાંથી ખસવાનુ છે. “ પગ મૂકતાં પાપ છે, શ્વેતાં ઝેર છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org